+

VIDEO : “સુરત દેશભરના લોકોને રોજગારી આપતું સિટી બન્યું છે” – CM ભૂપેન્દ્ર પટેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેનમેદની કરતાં જણાવ્યું હતું કે, ત્રણ રાજ્યમાં ભવ્ય વિજયના શિલ્પકાર નરેન્દ્ર મોદી આ જીત બાદ પહેલીવાર ગુજરાત આવ્યા છે. સુરત દેશભરના લોકોને રોજગારી આપતું સિટી બન્યું છે. સુરત મિની ઇન્ડિયા બની ગયું છે. ડાયમંડ બુર્સ આધુનિક ભારતના નિર્માણની મોદી સાહેબની પહેલ છે. 2014 માં 74 એરપોર્ટ હતા જે આજે 149 થયા છે.

Whatsapp share
facebook twitter