+

VIDEO : રાધનપુરના ધારાસભ્ય લવિંગજીનો અધૂરો વીડિયો વાયરલ થયો

રાધનપુરના ધારાસભ્ય લવિંગજીનો અધૂરો વીડિયો વાયરલ થયો છે. કચરો નાખ્યા બાદ તેને જાતે જ વાળતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. વિડીયો વાયરલ કરનાર વ્યક્તિએ અધૂરો વિડીયો જ શેર કર્યો…

રાધનપુરના ધારાસભ્ય લવિંગજીનો અધૂરો વીડિયો વાયરલ થયો છે. કચરો નાખ્યા બાદ તેને જાતે જ વાળતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. વિડીયો વાયરલ કરનાર વ્યક્તિએ અધૂરો વિડીયો જ શેર કર્યો હતો. ગેરસમજણ ફેલાય તે રીતનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. હકીકતમાં સત્ય શું છે તે જાણવા માટે જુઓ આ ઉપર્યુક્ત વિડીયો.

આ પણ વાંચો — Salangpur : કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાને પતંગ, દોરા, ચીકી અને લાડુનો ભવ્ય શણગાર

 

Whatsapp share
facebook twitter