+

Vibrant Gujarat Summit 2024 : વાયબ્રન્ટ સમિટમાં PM Modiનું સંબોધન

Vibrant Gujarat Summit 2024 : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) આજથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ -2024 (10મી આવૃત્તિ) (Vibrant Gujarat Summit 2024) ની શરૂઆત થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)…

Vibrant Gujarat Summit 2024 : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) આજથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ -2024 (10મી આવૃત્તિ) (Vibrant Gujarat Summit 2024) ની શરૂઆત થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે વાઇબ્રાન્ટ ગુજરાત શિખર સમિટનું ઉદઘાટન કરશે. આ સમિટ 12 જાન્યુઆરી સુધી ચાલશે. આ વર્ષે વાઇબ્રન્ટ સમિટની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ (Gateway to the Future) રાખવામાં આવી છે.

Whatsapp share
facebook twitter