+

PM Modi ના ભવ્ય રોડ શોમાં લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ

મોહમ્મદ બિન ઝાયેદ (Mohammed bin Zayed) નું એરપોર્ટ પર PM Modi દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી બંને નેતાઓનો રોડ શો (Road Show) ચાલી રહ્યો છે. લોકોના ટોળા હાથમાં…

મોહમ્મદ બિન ઝાયેદ (Mohammed bin Zayed) નું એરપોર્ટ પર PM Modi દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી બંને નેતાઓનો રોડ શો (Road Show) ચાલી રહ્યો છે. લોકોના ટોળા હાથમાં ધ્વજ સાથે રસ્તાના કિનારે બંને નેતાઓનું સ્વાગત કરી રહ્યા છે. બંને નેતાઓના સ્વાગત માટે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે. બિન ઝાયેદ અને PM મોદીનો આ રોડ શો અમદાવાદ એરપોર્ટથી શરૂ થઈને ગાંધીનગરમાં પૂર્ણ થશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter