+

Banaskantha જિલ્લાને કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આપશે વિકાસની ભેટ

Banaskantha : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આજે અને આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ અમદાવાદમાં પતંગબાજી કરશે અને આવતીકાલે 15મી જાન્યુઆરીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બનાસકાંઠા જિલ્લાને વિકાસની એક…

Banaskantha : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આજે અને આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ અમદાવાદમાં પતંગબાજી કરશે અને આવતીકાલે 15મી જાન્યુઆરીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બનાસકાંઠા જિલ્લાને વિકાસની એક ભેટ અર્પણ કરશે.

Whatsapp share
facebook twitter