+

આ રાશીના જાતકો માટે આજે અટકેલા કામો પૂરા થવાનો દિવસ છે

આજનું પંચાંગ(1) તારીખ  -   30 જાન્યુઆરી 2023, સોમવાર       (2)   તિથિ   -    મહા સુદ નોમ (3)   રાશિ   -   વૃષભ { બ,વ,ઉ } (4) નક્ષત્ર  -   કૃતિકા (5)   યોગ  -   શુક્લ (6)   કરણ  -    તૈતિલ દિન વિશેષ • અભિજીત મૂહુર્ત -  12:39 થી 13:15 સુધી • રાહુકાળ -  08:46 થી 10:09 સુધી • આજે મહાનંદ નોમ છે • આજે ગાંધીજી નિર્વાણ દિવસ છે મેષ (અ,લ,ઈ) • તમે નોકરીમાં ખુશ રહી શકો છો• વેપારીઓ આજે નીરસ થઈ શકે છે• ઘરનું વાતાવરણ બગડતું જણાય • યુવાનો પ્રેમના મામલાà
આજનું પંચાંગ
(1) તારીખ  –   30 જાન્યુઆરી 2023, સોમવાર       
(2)   તિથિ   –    મહા સુદ નોમ 
(3)   રાશિ   –   વૃષભ { બ,વ,ઉ } 
(4) નક્ષત્ર  –   કૃતિકા 
(5)   યોગ  –   શુક્લ 
(6)   કરણ  –    તૈતિલ 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત –  12:39 થી 13:15 સુધી 
રાહુકાળ –  08:46 થી 10:09 સુધી 
આજે મહાનંદ નોમ છે 
આજે ગાંધીજી નિર્વાણ દિવસ છે 
મેષ (અ,લ,ઈ) 
તમે નોકરીમાં ખુશ રહી શકો છો
વેપારીઓ આજે નીરસ થઈ શકે છે
ઘરનું વાતાવરણ બગડતું જણાય 
યુવાનો પ્રેમના મામલામાં સફળ થશે
ઉપાય – આજે મંદિરમાં ચારમુખી દીવો કરવો  
શુભરંગ – લાલ 
વૃષભ (બ,વ,ઉ) 
આજે તમારી અંગત સમસ્યાનો અંત આવશે
આજે વાહનથી સંભાળવું
આજે વેપારીઓને ઉઘરાણી અટકી શકે છે
પ્રવાસમાં સાનુકૂળતા જણાશે
ઉપાય –  માતાજીને સણગાર અર્પણ કરવા 
શુભરંગ – વાદળી 
મિથુન (ક,છ,ઘ) 
આજનો દિવસ તમારો સારો રહેશે
તકલીફો માંથી થોડી રાહત મળે
આજે અટકેલા કામમાં વિજય મેળવશો
આજે નોકરી વ્યવસાયમાં સફળતા મળે
ઉપાય –  મહાલાક્ષ્મીજીને લાપસી અર્પણ કરવી 
શુભરંગ – લીલો 
કર્ક (ડ,હ)
આજે પરિવારજનોની તબિયત સાચવવી
કીમતી વસ્તુનું ધ્યાન રાખવું
આજે ઓચિંતો ખર્ચ થાય
આજે નિર્ણય લેતા પહેલા વિચારવું
ઉપાય –   કુલદેવીને સુખડી અર્પણ કરવી 
શુભરંગ – સફેદ 
સિંહ (મ,ટ)
આજે પરિવારને નવી તક મળે
આજે નવી નોકરીની તક મળે
મોસાળ પક્ષથી લાભ જણાય
આજે તમારા જીવનમાં મોટા ફેરફાર થાય
ઉપાય –  આજે મહાલક્ષ્મીજીની પૂજા કરવી 
શુભરંગ – કેસરી 
કન્યા (પ,ઠ,ણ) 
આજે તમારું ધાર્યું કામ થાય
આજે તમારે પ્રવાસના યોગ બને
ધાર્મિક કાર્યોનું આયોજન થાય
આજે આર્થિક લાભ જણાય
ઉપાય –  108 નામથી લક્ષ્મીજીની પૂજા કરવી 
શુભરંગ – સિલ્વર 
તુલા (ર,ત) 
આજે તમારા પ્રયાસોમાં સફળતા મળે
આજે બોલવામાં ધ્યાન રાખવું
નાણાકીય ફાયદો જણાય
આજે વિદેશથી લાભ થાય
ઉપાય –  21 કમળ મહાલાક્ષ્મીજીને અર્પણ કરવા 
શુભરંગ – ગુલાબી 
વૃશ્ચિક (ન,ય) 
આજે ખરીદી માટે ઉત્તમ દિવસ છે 
આજે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે
તમારે મગજ શાંત રાખવું
આજે તમને પ્રમોશન મળે
ઉપાય –  શ્રી યંત્રપર મધથી અભિષેક કરવો 
શુભરંગ –  મરુન 
ધન (ભ,ધ,ફ,ઢ)
આર્થિક સ્થિતિ મજબૂત બને
આજે મોટી ઓફર મળવાથી ધન લાભ થઈ શકે
આજે નાણાકીય પ્રશ્નો હલ થાય
પરિવારના આરોગ્ય બાબતે સાચવવું
ઉપાય –  આજે પંચામૃતથી ઉંબરાની પૂજા કરવી 
શુભરંગ –  પીળો 
મકર (ખ,જ)
નજીકની વ્યક્તિ પરેશાન કરી શકે છે
આજે અગત્યની પ્રવૃત્તિ કરી શકો
તમારો સમય સુધરતો જણાય છે
ધાર્મિક કાર્યથી મન આનંદમાં રહે
ઉપાય  –  ઘરમાં બ્રાહ્મણ દ્વારા ચંડીપાઠ કરવો 
શુભરંગ – જાંબલી  
કુંભ (ગ,શ,સ,ષ)
આજે વાહન ખરીદવામાં તમને સફળતા મળશે
નોકરીમાં કોઈ બાબતે વિવાદમાંન પડશો
અટકેલા કામમાં વિજય મેળવશો
આજે તમારા મનને એકાગ્ર કરો
ઉપાય –  શિવજીને બિલિપત્ર અર્પણ કરવા 
શુભરંગ – કાળો 
મીન (દ,ચ,ઝ,થ)

આજે વેપારમાં પ્રગતિ થાય
સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે
 વિવાહિત જીવન સુખદ રહે
રોકાયેલું ધન પ્રાપ્ત થાય
ઉપાય –  શ્રી યંત્રને કંકુથી પૂજા કરવી 
શુભરંગ – ગોલ્ડન 
આજનો મહામંત્ર –  ૐ એૈં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમ 
Whatsapp share
facebook twitter