+

પોપટપુરાના આ ગણપતિ મનનું માંગ્યુ આપતા હોવાની છે માન્યતા

પ્રથમ પુજનીય શ્રી ગજાનંદ મહારાજ તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. પંચમહાલના ગોધરાથી પાંચ કિલોમીટર દુર પોપટપુરાના ગણપતિ મંદિરમાં ભગવાન ગણેશજીની મૂર્તિ રિદ્ધિ ,સિદ્ધિ સહિત બિરાજમાન છે.અહીંનું ગણપતિ મંદિર…
Whatsapp share
facebook twitter