+

ધર્મ Modi સાથે છે અમારી સાથે છે – Rambhadracharya

અયોધ્યા રામ મંદિરના અભિષેકની તારીખ ખૂબ નજીક છે. આવી સ્થિતિમાં રામ મંદિર મુદ્દે શ્રી તુલસી પીઠાધીશ્વર જગદગુરુ રામભદ્રાચાર્ય (Rambhadracharya) મહારાજનું નિવેદન સામે આવ્યું છે. જગતગુરુ રામભદ્રાચાર્યજી અમદાવાદની મુલાકાતે છે. આવતીકાલથી…

અયોધ્યા રામ મંદિરના અભિષેકની તારીખ ખૂબ નજીક છે. આવી સ્થિતિમાં રામ મંદિર મુદ્દે શ્રી તુલસી પીઠાધીશ્વર જગદગુરુ રામભદ્રાચાર્ય (Rambhadracharya) મહારાજનું નિવેદન સામે આવ્યું છે. જગતગુરુ રામભદ્રાચાર્યજી અમદાવાદની મુલાકાતે છે. આવતીકાલથી રામભદ્રાચાર્યજીની કથાનો (Rambhadracharya) પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ કથા ઘોડાસર સ્મૃતિ મંદિર ખાતે યોજાશે.

ગુજરાતની મુલાકાતે રામભદ્રાચાર્યજી

ગુજરાતની મુલાકાતે આવેલા રામભદ્રાચાર્યજીએ કહ્યું કે, ગુજરાત મારી ભૂમિ છે, ગુજરાત મને ખૂબ ગમે છે. ગુજરાતમાં રહેવું ખૂબ સારું લાગે છે અને ગુજરાતી ભોજન મને ખૂબ ભાવે છે. રામભદ્રાચાર્યજીએ (Rambhadracharya) વધુમાં કહ્યું કે, ધર્મ મોદી સાથે છે અમારી સાથે છે. તેમણે વધુમાં કહ્યું કે, અયોધ્યામાં ત્રેતા યુગનું આગમના થશે. ગુજરાતમાં ખૂબ જ સારું લાગે છે અને અહીં મને આવવું ખૂબ ગમે છે.

આ પણ વાંચો : Modhera માં રાજ્યકક્ષાના સૂર્યનમસ્કાર કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીનું સંબોધન

Whatsapp share
facebook twitter