+

રાજકોટમાં PM Modi ના આગમન પહેલા રિહર્સલ શરૂ, Video

રાજકોટમાં PM મોદી રવિવારે 25 ફેબ્રુઆરીના રોજ આવવાના છે તે પહેલા શહેરમાં તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. PM મોદી રાજકોટ શહેરને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. વડાપ્રધાન 25મી ફેબ્રુઆરીએ સૌ…

રાજકોટમાં PM મોદી રવિવારે 25 ફેબ્રુઆરીના રોજ આવવાના છે તે પહેલા શહેરમાં તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. PM મોદી રાજકોટ શહેરને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. વડાપ્રધાન 25મી ફેબ્રુઆરીએ સૌ પ્રથમ AIIMS હોસ્પિટલ જવાના છે. જ્યાં તેમની 15 મિનિટની મુલાકાત છે. આ પહેલા એરફોર્સ દ્વારા AIIMS હોસ્પિટલ ખાતે રિહર્સલ કરવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, દ્વારકાથી PM મોદી હેલિકોપ્ટર મારફતે AIIMS આવશે. AIIMSથી PM હેલિકોપ્ટરથી રેસકોર્ષ સભા સ્થળ પર જશે. રાજકોટમાં આવીને PM મોદી 48 હજાર કરોડના વિકાસ કામોને લીલી ઝંડી આપશે.

આ પણ વાંચો – AAP-Congress ના ગઠબંધનનો પેચ જોરદાર ફસાયો

આ પણ વાંચો – Tribal Rituals: આદિવાસી સમાજે આદિવાસી પરંપરા પ્રમાણે હોળીના પાવન પર્વની કરી શરૂઆત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter