+

વડોદરાના યુવાનોમાં સાંસદ Ranjanben Bhatt નો વિરોધ

લોકસભાની ચૂંટણી ટાણે જ વડોદરા (Vadodara) માંથી ભાજપ (BJP) ના ઉમેદવાર રંજનબેન ભટ્ટે (Ranjanben Bhatt) ચૂંટણી લડવાની ના પાડતા રાજકારણ ગરમાયો છે. મળતી માહિતી અનુસાર, આંતરિક વિખવાદ બાદ રંજનબેન ભટ્ટે…

લોકસભાની ચૂંટણી ટાણે જ વડોદરા (Vadodara) માંથી ભાજપ (BJP) ના ઉમેદવાર રંજનબેન ભટ્ટે (Ranjanben Bhatt) ચૂંટણી લડવાની ના પાડતા રાજકારણ ગરમાયો છે. મળતી માહિતી અનુસાર, આંતરિક વિખવાદ બાદ રંજનબેન ભટ્ટે (Ranjanben Bhatt) આ મોટો નિર્ણ લીધો છે. વડાદરો (Vadodara) ના યુવાનોમાં સૌથી વધુ રંજનબેનનો વિરોધ જોવા મળ્યો હતો. જણાવી દઇએ કે, વડોદરા (VADODARA) ના બે ટર્મથી સાંસદ રંજનબેન ભટ્ટે (MP RANJANBEN BHATT) પાર્ટી દ્વારા ત્રીજી ટર્મ માટે આપેલી ટીકીટ પર ચૂંટણી (LOKSABHA – 2024) લડવાની અનિચ્છા જાહેર કર્યા બાદ હવે તેઓના ચૂંટણી લડવા પર પૂર્ણવિરામ મુકાઇ ગયો છે.

આ પણ વાંચો – VADODARA :રંજનબેન ભટ્ટની ચૂંટણી લડવાની અનિચ્છા બાદ સોશિયલ મીડિયામાં કોમેન્ટ્સનો મારો

આ પણ વાંચો – VADODARA : રંજનબેન ભટ્ટની અનિચ્છા બાદ ડો.જ્યોતિબેન પંડ્યાએ કહ્યું, “મોટા પરિવારમાં નિર્ણયો બદલવા પડે, THANK YOU”

આ પણ વાંચો – BREAKING : વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે લોકસભાની ચૂંટણી લડવા અનઇચ્છા દર્શાવી

Whatsapp share
facebook twitter