+

Panchmahal : કંકોડાકોઈ ગામમાં શર્મસાર કરતી ઘટના, અંતિમવિધિ ન કરવા દેવાતા 2 દિવસ પડ્યો રહ્યો મૃતદેહ

જ્ઞાતિવાદની ભિન્નતામાં જન્મ લીધેલી વ્યક્તિને જન્મ પહેલાં અને મૃત્યુ બાદ પણ શાંતિ નથી મળતી તેમજ જ્ઞાતિવાદનો આભાળછેટ મનુષ્યનો પીછો છોડતી નથી. ઘોઘંબાના કંકોડાકોઈ ગામની મહિલાને પ્રસૂતિ બાદ અચાનક શ્વાસ લેવામાં…

જ્ઞાતિવાદની ભિન્નતામાં જન્મ લીધેલી વ્યક્તિને જન્મ પહેલાં અને મૃત્યુ બાદ પણ શાંતિ નથી મળતી તેમજ જ્ઞાતિવાદનો આભાળછેટ મનુષ્યનો પીછો છોડતી નથી. ઘોઘંબાના કંકોડાકોઈ ગામની મહિલાને પ્રસૂતિ બાદ અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેનું મોત થયું હતું. જેથી તેના મૃતદેહને અંતિમક્રિયા માટે પોતાના ગામમાં આવેલાં બંને સ્મશાનમાંથી એકપણ સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરવા માટે ગ્રામજનોએ મંજૂરી આપવામાં આવી ન હતી. જેના લીધે પરિવાર ખેતરમાં આવેલા એક ખૂણામાં અંતિમક્રિયા કરવા મજબૂર બન્યો હતો.

આ પણ વાંચો : Valsad : 11 વર્ષની પુત્રી સાથે માતાનો આપઘાત, સંજાણની વારોલી ખાડીમાં ઝંપલાવ્યું

Whatsapp share
facebook twitter