+

અમારો વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ ગુજરાતમાં બનશે : Lakshmi Mittal

ગુજરાત વાયબ્રન્ટ સમિટ 2024નો પ્રારંભ થયો છે. જેમાં ત્રિદિવસીય સમિટનું ગાંધીનગરમાં આયોજન કરાયું છે. PM નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ સમિટનો (VibrantGujarat) પ્રારંભ કરાવ્યો છે. જેમાં 28 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે વાયબ્રન્ટ…

ગુજરાત વાયબ્રન્ટ સમિટ 2024નો પ્રારંભ થયો છે. જેમાં ત્રિદિવસીય સમિટનું ગાંધીનગરમાં આયોજન કરાયું છે. PM નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ સમિટનો (VibrantGujarat) પ્રારંભ કરાવ્યો છે. જેમાં 28 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે વાયબ્રન્ટ સમિટમાં જોડાયા છે. તેમજ 14 સંસ્થાઓએ પાર્ટનર તરીકે વાયબ્રન્ટ સમિટમાં જોડાઇ છે.ત્યારે લક્ષ્મી મિત્તલે સંબોધન કરતા જણવ્યું કે હું વાઇબ્રન્ટ ગુજરાતની 20મી વર્ષગાંઠ માટે અહીં આવ્યો હતો અને કલ્પના અને પ્રક્રિયાની સાતત્યના આધારે સંસ્થાકીય માળખું મળ્યું છે Lakshmi Mittal

Whatsapp share
facebook twitter