+

મકરસંક્રાતિ નિમિત્તે Vadodara વાસીઓ વહેલી સવારથી દાન-પુણ્ય કરવા ઉમટ્યા

Vadodara : સમગ્ર ગુજરાતમાં આજે હર્ષોલ્લા સાથે ઉત્તરાયણ તહેવારની (Uttarayana-2024) ઉજવણી કરવામાં આવી રહી છે. પતંગ ચગાવવા માટે લોકો વહેલી સવારથી ધાબા પર ચડી ગયા છે. ત્યારે પતંગ રસિયાઓ માટે…

Vadodara : સમગ્ર ગુજરાતમાં આજે હર્ષોલ્લા સાથે ઉત્તરાયણ તહેવારની (Uttarayana-2024) ઉજવણી કરવામાં આવી રહી છે. પતંગ ચગાવવા માટે લોકો વહેલી સવારથી ધાબા પર ચડી ગયા છે. ત્યારે પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે. આજે પવન પણ સારો રહેવાની માહિતી છે. આથી પતંગ રસિયાઓ પતંગબાજીની ખૂબ મજા માણી શકશે.

Whatsapp share
facebook twitter