+

મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસના નેતાઓને મળતાં અનેક ચર્ચા

  લોકસભા (loksabha)ની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણ (POLITICS)માં ફરી એક વાર ગરમાવો આવ્યો છે. વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર ભુતકાળમાં સાત વખત ભાજપમાંથી ચૂંટાયેલા પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આજે કોંગ્રેસ…

 

લોકસભા (loksabha)ની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણ (POLITICS)માં ફરી એક વાર ગરમાવો આવ્યો છે. વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર ભુતકાળમાં સાત વખત ભાજપમાંથી ચૂંટાયેલા પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આજે કોંગ્રેસ ઓફિસે પહોંચી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મળ્યા હતા અને તેથી અટકળો તેજ બની હતી કે મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાઇ શકે છે.આ સમાચારથી રાજકારણ (POLITICS ) ગરમાયું હતું

Whatsapp share
facebook twitter