+

Arjun Modhwadia : ભાજપમાં જોડાયા બાદ શું બોલ્યા અર્જુન મોઢવાડીયા

Arjun Modhwadia ‘ : ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યુ છે. જેમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે હું અને અંબરીશભાઇ ભાજપમાં જોડાયા છીએ. અમે ગઇકાલે જ પક્ષ છોડવાનો નિર્ણય…

Arjun Modhwadia ‘ : ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યુ છે. જેમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે હું અને અંબરીશભાઇ ભાજપમાં જોડાયા છીએ. અમે ગઇકાલે જ પક્ષ છોડવાનો નિર્ણય લીધો હતો. આજે પણ આઝાદીનું સ્વપ્ન અધુરું દેખાય છે. કોંગ્રેસ પક્ષ નથી રહ્યો NGO થઈ ગયો છે.એ વખતે ગાંધીજી અને વલ્લભભાઇ દેશનું નેતૃત્વ કરતા હતા.

Whatsapp share
facebook twitter