+

ઐઠોરનું ગણપતિ મંદિર છે ખાસ, જાણો આ જગ્યાનું નામ ઐઠોર કઇ રીતે પડ્યું

મહેસાણાના ઉંઝા તાલુકામાં આવેલું ઐઠોર ગણપતિ મંદિર પુષ્પવતી નદી કીનારે આવેલું છે. આ મંદિર સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે.. મંદિરમાં સ્થાપિત ગણેશજીની મૂર્તિ પાંડવયુગની માનવામાં આવે છે.. અહીં જે ગણેશજીની…
Whatsapp share
facebook twitter