+

Filmfare Awards 2024 : ફિલ્મફેર ગુજરાતમાં યોજાવાને લઈને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉત્સાહ વ્યક્ત કર્યો

Filmfare Awards 2024 : રવિવારે ગાંધીનગરમાં બોલિવૂડ સિતારાઓનો જમાવડો જોવા મળ્યો હતો. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે રવિવારની સાંજે ફિલ્મફેર એવોર્ડ 2024નું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં બોલિવૂડ સહિત વિવિધ ક્ષેત્રની…

Filmfare Awards 2024 : રવિવારે ગાંધીનગરમાં બોલિવૂડ સિતારાઓનો જમાવડો જોવા મળ્યો હતો. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે રવિવારની સાંજે ફિલ્મફેર એવોર્ડ 2024નું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં બોલિવૂડ સહિત વિવિધ ક્ષેત્રની હસ્તીઓએ હાજરી આપી હતી. ત્યારે આ ખાસ આયોજનમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ફિલ્મફેર એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ફિલ્મફેર ગુજરાતમાં યોજાવાને લઈને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન તેમણે નિવેદન આપતા જણાવ્યું કે સૌથી મોટો ફિલ્મફેર ગિફ્ટ સિટીમાં યોજાયો. જેમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો. વધુમાં તેમણે ફિલ્મ શૂટિંગ માટે મોટું ડેસ્ટિનેશન બનાવવાની પણ વાત કરી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter