ખેતરમાં સોલર ફેન્સીંગની યોજના
ગુજરાતના ખેડૂતોને થશે મોટો લાભ
ખેતરની રક્ષા માટે સરકાર આપશે સહાય
ખેડૂતોના ઉભા પાકને નુકસાન થતુ અટકશે
લોખંડી તારની ફેન્સીંગ થકી ખેડૂતોને ફાયદો
જગતના તાત માટે કલ્યાણકારી યોજના
વર્ષે 33,000 ખેડૂતોને લાભ મળશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે