+

આ શહેરમાં Double Decker Bus ફરી શરુ કરવાની માંગ

અમદાવાદમાં ત્રણ દાયકા બાદ નવા લુક સાથે ડબલ ડેકર બસ (double decker bus) શરૂ કરાઈ હતી. હવે આ માંગ વડોદરામાં શરૂ થઇ છે. ડબલ ડેકર બસ એકવાર ફરી શરૂ કરવાની…

અમદાવાદમાં ત્રણ દાયકા બાદ નવા લુક સાથે ડબલ ડેકર બસ (double decker bus) શરૂ કરાઈ હતી. હવે આ માંગ વડોદરામાં શરૂ થઇ છે. ડબલ ડેકર બસ એકવાર ફરી શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ડબલ ડેકર બસની માંગ વધવા પાછળનું કારણ શહેરની જન સંખ્યા હોવાનું કહેવાઇ રહ્યું છે. જોકે, શહેરના રસ્તા પર લટકતા કેબલોના કારણે આ સુવિધાને બંધ કરાઈ હતી.

વડોદરામાં ડબલ ડેકર બસ ફરી શરુ કરવાની માગ
કોર્પોરેશનને ડબલ ડેકર બસ દોડવવામાં નથી રસ
શહેરમાં જન સંખ્યા વધતા મુસાફરો કરી રહ્યા છે માગ
ભૂતકાળમાં ચાલતી ડબલ ડેકર બસ ફરી શરૂકરવા માગ
માર્ગો પર લટકતા કેબલોના કારણે આ સુવિધા બંધ કરાઈ
ગાંધીનગર-અમદાવાદ વચ્ચે દોડે છે ઈ-ડબલ ડેકર બસ
અમદાવાદમાં AMTS પણ ડબલ ડેકર બસ દોડાવી રહી છે

આ પણ વાંચો – સુરત: વિદેશ જવાની ઘેલછામાં વધુ એક વખત છેતરપીંડી

આ પણ વાંચો – Rajkot Test : સ્ટેડિયમના પાર્કિંગમાં જુગાર રમતા 7 લોકોને પોલીસે ઝડપ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter