+

દમણનું સ્મશાન બન્યું પર્યટકો માટે Tourist spot

સ્મશાનમાં શું કોઇ ફરવા જાય ખરું ? તમને નવાઈ લાગશે કે આ તે કેવો સવાલ, સ્મશાનમાં કોઇ કેવી રીતે ફરવા જઇ શકે. પણ દમણના દરિયા કિમારે આવેલી ભૂમિ અહીં આવેલા…

સ્મશાનમાં શું કોઇ ફરવા જાય ખરું ? તમને નવાઈ લાગશે કે આ તે કેવો સવાલ, સ્મશાનમાં કોઇ કેવી રીતે ફરવા જઇ શકે. પણ દમણના દરિયા કિમારે આવેલી ભૂમિ અહીં આવેલા પર્યટકો માટે ટુરિસ્ટ સ્પોટ. જીહા, દમણના દરિયા કિનારે આવેલા સ્મશાનને આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવામાં આવ્યું છે. અહીં બનાવવામાં આવેલી ભગવાન શિવજી 51 ફૂટ ઉંચી પ્રતિમા પર્યટકોનું ધ્યાન ખેંચી રહી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter