+

ઠંડીનો ચમકારો : ગુજરાતમાં પડશે હાડ થીજાવતી ઠંડી, રવિવાર સુધીમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટશે Video

સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો વધ્યો રાજકોટમાં 17.6 ડિગ્રી તાપમાન કેશોદ 16.8, ભાવનગર 19.6 ડિગ્રી સુરેન્દ્રનગર 17.4, મહુવા 18.1 ડિગ્રી વેરાવળમાં 19.6 ડિગ્રી તાપમાન ગુજરાતમાં તાજેતરમાં આવેલ કમોસમી વરસાદ બાદ હવે ઠંડીમાં…

સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો વધ્યો
રાજકોટમાં 17.6 ડિગ્રી તાપમાન
કેશોદ 16.8, ભાવનગર 19.6 ડિગ્રી
સુરેન્દ્રનગર 17.4, મહુવા 18.1 ડિગ્રી
વેરાવળમાં 19.6 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં તાજેતરમાં આવેલ કમોસમી વરસાદ બાદ હવે ઠંડીમાં વધારો થયો છે. મહત્વનું છે કે, માવઠા બાદ ગુજરાત ઠંડુંગાર બન્યું છે. આંકડાઓ મુજબ ગુજરાતના 13 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. મહત્વનું છે કે, રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ રવિવાર-સોમવારે કમોસમી વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો : CM In Japan : જાપાનમાં CM એ સરકારથી વિદેશી કંપનીઓને લાભ અંગે આપ્યું પ્રેઝન્ટેશન… Video

Whatsapp share
facebook twitter