+

ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR Patil એ કોંગ્રેસ-AAP પર કર્યા શાંબ્દિક પ્રહાર

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે (CR Patil ) ગુજરાતમાં કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) ના ગઠબંધન પર પોતાની કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને આમ આદમી…

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે (CR Patil ) ગુજરાતમાં કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) ના ગઠબંધન પર પોતાની કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (Congress and AAP) હજું પણ સ્વપ્ન જોઇ રહ્યા છે. તેમણે કહ્યું કે આંધળા અને બહેરા બંને ભેગા થઇ ગયા છે. ટકાવારી જોઇએ તો આ ગઠબંધન કશું જ નહીં કરી શકે અને ભરૂચ અને ભાવનગર (Bharuch and Bhavnagar) બેઠક અમારી મજબૂત બેઠકો છે. બંને પક્ષો ધોળે દિવસે પણ સપનાં જોઇ રહ્યા છે. તેમણે કટાક્ષ કર્યો કે બંને પક્ષોની આંધળા બહેરાની સ્થિતિ છે.

આ પણ વાંચો – આ શાળામાં એકસાથે ૬૦ થી વધારે વિધાર્થીઓને આખા શરીરે ખંજવાળ ઉપડી અને પછી…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter