+

પરશોત્તમ રૂપાલાને મોટી રાહત..! : પદ્મિની બાના સૂર બદલાયા, હવે આંદોલન પૂરું?

છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ બેઠક પરથી લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વિવાદને વેગ આપવામાં આવી રહ્યો છે. વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તે પછી પરશોત્તમ રૂપાલાએ વારંવાર માફી…

છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ બેઠક પરથી લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વિવાદને વેગ આપવામાં આવી રહ્યો છે. વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તે પછી પરશોત્તમ રૂપાલાએ વારંવાર માફી પણ માંગી તેમ છતા વિવાદ હજું પણ શમ્યો નહી. તેટલું જ નહીં પણ આ વિવાદને શાંત કરવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પણ તે તમામ નિષ્ફળ નિવળ્યા હતા. ક્ષત્રિય સમાજ સતત પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની જ માંગ કરી રહ્યો છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે, રાજપૂત મહિલા કરણીસેનાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાની તબિયત ખરાબ થઇ છે.

આ પણ વાંચો : RAJKOT : લગ્નમાં સપ્તપદીના સ્થાને લેવાયા બંધારણના સોગંધ, ભૂત પ્રેતે કર્યું જાનૈયાઓનું સ્વાગત

Whatsapp share
facebook twitter