+

હિન્દુ યુવતીને ફસાવવા વધુ એક વિધર્મીની પ્રેમજાળ

 ભરૂચમાં સોશિયલ મીડિયા ઉપર ખોટા નામની આઈડી બનાવી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાના કિસ્સાઓ અનેક સામે આવ્યા છે. ચાવજ ગામે વિધર્મી યુવકે જ પરિણિત હોવા છતાં સોશિયલ મીડિયા ઉપર ખોટી આઇડી બનાવી…

 ભરૂચમાં સોશિયલ મીડિયા ઉપર ખોટા નામની આઈડી બનાવી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાના કિસ્સાઓ અનેક સામે આવ્યા છે. ચાવજ ગામે વિધર્મી યુવકે જ પરિણિત હોવા છતાં સોશિયલ મીડિયા ઉપર ખોટી આઇડી બનાવી હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી વારંવાર ખંડણી માંગતા આખરે વિધર્મી યુવકનો ભાંડો તેણીની પત્નીએ જ ખોલી નાખતા આખરે પતિ ન રહ્યો ઘરનો અને ન રહ્યો ઘાટનો.

આ પણ વાંચો — વીજ કંપનીની લાલયાવાડીના કારણે કામરેજ તાલુકાના ખેડૂતો થયા પરેશાન

Whatsapp share
facebook twitter