+

Gandhinagarના NFSUના સંમેલનમાં અમિત શાહનું સંબોધન

ગાંધીનગરમાં NFSU ખાતે ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે NFSUના વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સ ડિજિટલ, બિહેવિયરલ ફોરેન્સિક્સ વિષય પર રાખવામાં આવી હતી. ગાંધીનગરમાં…

ગાંધીનગરમાં NFSU ખાતે ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે NFSUના વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સ ડિજિટલ, બિહેવિયરલ ફોરેન્સિક્સ વિષય પર રાખવામાં આવી હતી. ગાંધીનગરમાં સેન્ટર ફોર એક્સેલન્સ પર ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

Whatsapp share
facebook twitter