+

જૂની પેન્શન યોજના લાગુ કરવા સરકારી કર્મચારીઓનું આંદોલન

Old Pension Scheme : જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે એકવાર ફરી સરકારી કર્મચારીઓના ગાંધીનગરમાં ધામા નાખ્યા હતા. આજે તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવા માટે એકત્ર થયા હતા.…

Old Pension Scheme : જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે એકવાર ફરી સરકારી કર્મચારીઓના ગાંધીનગરમાં ધામા નાખ્યા હતા. આજે તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવા માટે એકત્ર થયા હતા. વ્યક્તિગત આવેદનપત્ર આપવા કર્મચારી મહામંડળે જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન આપી પોતાની માંગ રજૂ કરશે.

આ પણ વાંચો – જૂની પેન્શનના અમલીકરણને લઈને સરકાર અને કર્મચારી યુનિયન આમને-સામને

આ પણ વાંચો – Gandhinagar : સત્યાગ્રહ છાવણી પોલીસ છાવણીમાં ફેરવાઈ, જાણો શું છે કારણ

આ પણ વાંચો – Gujarat Police : એક PI ની બઢતી, 64 DySP ની બદલી, 8 પ્રોબેશનરી IPS ની નિમણૂંક

Whatsapp share
facebook twitter