+

રાજકોટ શહેરમાં દિવાળી બાદ હવા ઝેરી બની, શ્વાસ લેવામાં લોકોને પડી રહી છે તકલીફ

દિવાળીના તહેવાર બાદ રાજ્યમાં ઘણા શહેરોમાં પ્રદૂષણ વધ્યું છે. અમદાવાદની વાત કરીએ કે પછી રાજકોટની લોકોને હાલમાં શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં દિવાળી બાદ હવામાં ઝેર…

દિવાળીના તહેવાર બાદ રાજ્યમાં ઘણા શહેરોમાં પ્રદૂષણ વધ્યું છે. અમદાવાદની વાત કરીએ કે પછી રાજકોટની લોકોને હાલમાં શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં દિવાળી બાદ હવામાં ઝેર પ્રસર્યું છે. જીહા, દિવાળી બાદ રાજકોટ શહેરમાં પ્રદૂષણ ખૂબ જ વધી ગયુ છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Whatsapp share
facebook twitter