+

આ રાશિના જાતકોનો આજનો દિવસ ખૂબ ફાયદાકારક રહેશે

આજનું પંચાંગતારીખ :- 15 ઓક્ટોબર 2022, શનિવાર તિથિ :- આસો વદ છઠ્ઠ ( પૂર્ણ રાત્રિ સુધી રહેશે ) રાશિ :- વૃષભ બ,વ,ઉ, ( 10:02 પછી મિથુન ) નક્ષત્ર :- મૃગશીર્ષ ( 23:22 પછી આર્દ્રા ) યોગ :- વરિયાન ( 14:25 પછી પરિધ ) કરણ :- ગર ( 17:55 પછી વણિજ પૂર્ણ રાત્રિ સુધી રહેશે ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:36 સૂર્યાસ્ત :- સાંજે 18:14 અભિજીત મૂહૂર્ત :- 12:02 થી 12:49 સુધી રાહુકાળ :- 09:31 થી 10:58 સુધી આજે છઠ્ઠની વૃદ્ધિતિથી છે આજે ખોરદાદ પારસીઓનો શુભ પર્વ છે Â

આજનું પંચાંગ

તારીખ :- 15 ઓક્ટોબર 2022, શનિવાર 
તિથિ :- આસો વદ છઠ્ઠ ( પૂર્ણ રાત્રિ સુધી રહેશે ) 
રાશિ :- વૃષભ બ,વ,ઉ, ( 10:02 પછી મિથુન ) 
નક્ષત્ર :- મૃગશીર્ષ ( 23:22 પછી આર્દ્રા ) 
યોગ :- વરિયાન ( 14:25 પછી પરિધ ) 
કરણ :- ગર ( 17:55 પછી વણિજ પૂર્ણ રાત્રિ સુધી રહેશે ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:36 
સૂર્યાસ્ત :- સાંજે 18:14 
અભિજીત મૂહૂર્ત :- 12:02 થી 12:49 સુધી 
રાહુકાળ :- 09:31 થી 10:58 સુધી 
આજે છઠ્ઠની વૃદ્ધિતિથી છે 
આજે ખોરદાદ પારસીઓનો શુભ પર્વ છે  
મેષ (અ,લ,ઈ) 
નોકરીમાં તમારા કામપર ધ્યાન આપવું
વિદ્યાર્થીઓને સફળતા મળશે
કાર્યમાં પ્રગતિ શક્ય જણાય
આંખના રોગ થવાની સંભાવના છે
વૃષભ (બ,વ,ઉ) 
આજે મંગલકારી દિવસ બને 
પ્રિય પાત્રનો ફોન આવે
તમને ભેટ સોગાદ મળે
સતત પ્રયાસ કરવાથી સફળતા મળશે
મિથુન (ક,છ,ઘ) 
વ્યાપાર થાકી પ્રવાસ ટાળો
ટૂંકા ગાળાનુ રોકાણ ફાયદો કરાવશે
મન પ્રફુલ્લિત રહે
તમારું મૂલ્ય વધે
કર્ક (ડ ,હ)
તમારા દેખાવમા સુધારો થાય
સહકાર અને સમાધાનની ભાવના રાખવી
ભોજનનો નવો સ્વાદ માણવા મળે
સામાન્ય સ્થિતી રહેશે
સિંહ (મ,ટ)
આજનો દિવસ ખૂબ ફાયદાકારક રહેશે
સ્વાસ્થ્ય થોડુ નરમ રહેશે
ગુસ્સા પર કાબુ રાખવો
થોડા ઝઘડા પછી સબંધ સારા રહેશે
કન્યા (પ,ઠ,ણ) 
ટૂંકા ગાળાનુ રોકાણ ફાયદો કરાવશે
કાર્યક્ષેત્રમાં ધીરજથી નિર્ણય લો
કોઈપણ કરાર સારા પરિણામ આપશે
પીઠમા દુઃખાવો થવાની સંભાવના છે
તુલા (ર,ત) 
ભાગ્યના ઉદય માટે દિવસ સારો છે
વીમા દ્વારા પૈસા કમાવાની તકો મળશે
મીડિયા સાથે જોડાયેલા લોકોને સન્માન મળી શકે
જરૂરિયાત લોકોને મદદ કરશો
વૃશ્ચિક (ન,ય) 
રાજનીતિમાં સફળતા મળશે
આધ્યાત્મિકતા તરફ આગળ વધશો
ધનનુ આગમન થાય
મુસાફરીમાં દોડધામ રહેશે
ધન (ભ,ધ,ફ,ઢ)
સામાજિક જવાબદારી રહેશે
ઘરમાં કોઈશુભ પ્રસંગ બની શકે છે
આજે સારા સમાચાર મળે 
કામનો ભાર વધતો જણાય
મકર (ખ,જ) 
બાળકો સાથે આનંદ કરશો
સમજદારીથી કામ કરશો
પરિવારમાં પ્રેમ વધે
આજે કાર્યક્ષમતા વધશે
કુંભ (ગ,શ,સ,ષ)
અટકેલા કામમા પ્રગતિ દેખાય
નવા વાહનની શોધમાં સમય બગળે
મુશ્કેલીમાં મુકાઇ જશો
માનસિક બેચેની દેખાય
મીન (દ,ચ,ઝ,થ)
રોકાણ કરવા માટે ઉતમ દિવસ છે
મોસાળપક્ષથી સારા સમાચાર મળે
આજે નવી તકમળે
લગ્ન યોગ પ્રબળ બને
આજનો મહામંત્ર :- ૐ આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદમમ્ ભાસ્કર | 
                      દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમોઙસ્તુ તે || આ મંત્ર જાપથી છઠ્ઠ તિથિનું શુભફળની પ્રાપ્તિ થાય 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું છઠ્ઠ તિથિનું વ્રતફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજેના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી દસ ગણું શુભફળની પ્રાપ્તિ થાય 
આજે નવગ્રહોની પૂજાનું વિશેષ મહત્વ છે જેથી બધીજ મનોકામના પૂર્ણ થાય
Whatsapp share
facebook twitter