+

આ રાશિના જાતકોને આજે થઇ શકે છે લાભ, લગ્ન યોગ બની શકે છે પ્રબળ

આજનું પંચાંગતારીખ :- 10 જૂન 2022, શુક્રવાર  તિથિ :- જેઠ સુદ દશમ ( 07:25 પછી 05:45 અગિયારશ )રાશિ :- કન્યા પ,ઠ,ણ (16:57 પછી તુલા )નક્ષત્ર :- ચિત્રા ( 03:37 પછી સ્વાતિ )યોગ :- વરિયાન‌ ( 23:36 પછી પરિઘ ) કરણ :- ગર ( 07:25 પછી વણિજ 18:41‌ પછી વિષ્ટિ/ભદ્રા 05:45 બવ )દિન વિશેષ સૂર્યોદય :- સવારે 05:53 સૂર્યાસ્ત :- સાંજે 19:25અભિજીત મૂહૂર્ત :- 12:12 થી 13:06 સુધી રાહુકાળ :- 10:58 થી 12:39 સુધી આજે રામેશ્વર મંદિર પ્રાણપ્રતિષ્ઠા દિવસ છે  ગાયત્રી જયંતી, નિર્જળા એકાàª

આજનું પંચાંગ

તારીખ :- 10 જૂન 2022, શુક્રવાર  
તિથિ :- જેઠ સુદ દશમ ( 07:25 પછી 05:45 અગિયારશ )
રાશિ :- કન્યા પ,ઠ,ણ (16:57 પછી તુલા )
નક્ષત્ર :- ચિત્રા ( 03:37 પછી સ્વાતિ )
યોગ :- વરિયાન‌ ( 23:36 પછી પરિઘ ) 
કરણ :- ગર ( 07:25 પછી વણિજ 18:41‌ પછી વિષ્ટિ/ભદ્રા 05:45 બવ )
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 05:53 
સૂર્યાસ્ત :- સાંજે 19:25
અભિજીત મૂહૂર્ત :- 12:12 થી 13:06 સુધી 
રાહુકાળ :- 10:58 થી 12:39 સુધી 
આજે રામેશ્વર મંદિર પ્રાણપ્રતિષ્ઠા દિવસ છે  
ગાયત્રી જયંતી, નિર્જળા એકાદશી અને આજે ભીમ એકાદશી પણ કહેવાય 
આજ રોજ ભગવાન શ્રી કૃષ્ણ સાથે રુકમણી વિવાહ થયા હતા 
મેષ (અ,લ,ઈ)
સમસ્યા સામે લડી શકાય
કોઈ મતભેદ થાય નહિ તેનું ધ્યાન રાખવું
કોઈને વચન આપવું નહિ
સામાજિક કાર્ય થાય
વૃષભ (બ,વ,ઉ) 
શત્રુઓની યાદીમાં વધારો થાય
જમીન મકાન બાબતે ઉકેલ મળે
કોઈની લાગણીન દુભાય તેનું ધ્યાન રાખવું
પ્રેમનું જોડાણ વધે
મિથુન (ક,છ,ઘ) 
ધન સંબંધી બાબત ઉકેલાય
નવી તક મળી શકે તેમ છે
માતા પિતાના આશીર્વાદ લઈને કાર્ય કરવું
કોઈની પર વિશ્વાસન મુકો
કર્ક (ડ,હ)
આજે તમે આશાવાદી બનશો
પ્રેમમાં વધારો થાય
આજે નવા કાર્ય થાય
સાધન ચલાવતા ધ્યાન રાખવું
સિંહ (મ,ટ)
સ્વાસ્થ્યને લગતી સમસ્યા રહે
કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું
મન પસંદ કામ પૂર્ણ થાય
આજે ખાસ યોજના બને
કન્યા (પ,ઠ,ણ) 
પરિવારના સભ્યોની લાગણીન દુભાય તેનું ધ્યાન રાખવું
ગુસ્સા પર કાબુ રાખવો
પ્રવાસના યોગ બને
સાધન ચલાવતા ધ્યાન રાખવુ
તુલા (ર,ત) 
રોકાણ માટે ઉતમ દિવસ છે
પરિવાર સાથે હરવા ફરવાની મજા આવે
મિત્રો સાથે દિવસ આનંદમય જાય
કોઈ ભેટ સોગાદ મળે
વૃશ્ચિક (ન,ય) 
શારીરિક પીડા સહન કરવી પડે
નવા કાર્ય પૂર્ણ થાય
પ્રવાસના યોગ બને
ખોટા ધન ખર્ચન થાય તેનું ધ્યાન રાખવુ
ધન (ભ,ધ,ફ,ઢ)
ઘરમાં ધાર્મિક કાર્યો થાય
લગ્નજીવન સુંદર જણાય
લગ્ન યોગ પ્રબળ બને
સાંધાના દુખાવાની સમસ્યા રહે
મકર (ખ,જ) 
નવા વ્યકિતનું આગમન થાય
મિત્રો સાથે દિવસ આનંદમય જાય
જમીન મકાન માટે ઉતમ દિવસ છે
ચાલવામાં ખાસ ધ્યાન રાખવું
કુંભ (ગ,શ,સ,ષ)
માનસિક દબાણથી મુક્ત થવાય
ભાઈ બહેનથી લાભ જણાય
મિત્રની મદદ મળે
કુટુંબીજનોથી પ્રેમ મળે
મીન (દ,ચ,ઝ,થ)
લગ્નજીવનમાં મીઠાશ આવે
આનંદમય દિવસ‌ જાય
લોકોનો સહયોગ મળશે
વ્યાપારમાં આજે સફળતા મળે 
આજનો મહામંત્ર :- ૐ નામો ભગવતે વાસુદેવાય || આ મંત્ર જાપથી ભગવાન નારાયણ પ્રસન્ન થાય 
આજનો મહાઉપાય :- આજે જાણીશું નિર્જલા એકાદશી તથા ગાયત્રી જયંતિ વ્રત ઉજવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ?
આજે પિપ્પળના વૃક્ષમાં નારાયણ મંત્ર જાપથી જલ અર્પણ કરવું જેથી વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય 
ગાયત્રી જયંતિ તથા નિર્જલા એકાદશી વ્રત ફળ મેળવવા પીળા વસ્ત્ર,તલ,ઋતુ ફળ ,મીઠાઈ વગેરે વસ્તુનું દાન કરવું જેનો લાભ અનંત કોટી જેટલું મળે 
Whatsapp share
facebook twitter