+

આ રાશિના જાતકોને આજે આવકમાં વધારો થવાની છે શક્યતા

આજનું પંચાંગતારીખ :-  01 સપ્ટેમ્બર 2022, ગુરુવાર તિથિ    :-  ભાદરવો સુદ પાંચમ ( 14:49 પછી છઠ્ઠ ) રાશિ    :-  તુલા ( ર, ત ) નક્ષત્ર  :-  સ્વાતિ ( 12:12 પછી વિશાખા ) યોગ    :-   બ્રહ્મ ( 21:21 પછી ઇન્દ્ર ) કરણ   :-  કૌલવ ( 02:23 પછી તૈતિલ ) દિન વિશેષ સૂર્યોદય :-‌  સવારે 06:25 સૂર્યાસ્ત :-   સાંજે  18:54 અભિજીત મૂહૂર્ત :-  12:15 થી 13:04 સુધી રાહુકાળ :-  14:13 થી 15:47 સુધી આજે ઋષિપંચમી છે સામાપાંચમ છે સવંતસરી  પંચમી પણ છે મેષ (અ,લ,ઈ) આવકમાં વધારો થવાની શà
આજનું પંચાંગ
તારીખ :-  01 સપ્ટેમ્બર 2022, ગુરુવાર 
તિથિ    :-  ભાદરવો સુદ પાંચમ ( 14:49 પછી છઠ્ઠ ) 
રાશિ    :-  તુલા ( ર, ત ) 
નક્ષત્ર  :-  સ્વાતિ ( 12:12 પછી વિશાખા ) 
યોગ    :-   બ્રહ્મ ( 21:21 પછી ઇન્દ્ર ) 
કરણ   :-  કૌલવ ( 02:23 પછી તૈતિલ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :-‌  સવારે 06:25 
સૂર્યાસ્ત :-   સાંજે  18:54 
અભિજીત મૂહૂર્ત :-  12:15 થી 13:04 સુધી 
રાહુકાળ :-  14:13 થી 15:47 સુધી 
આજે ઋષિપંચમી છે સામાપાંચમ છે 
સવંતસરી  પંચમી પણ છે 
મેષ (અ,લ,ઈ) 
આવકમાં વધારો થવાની શક્યતા છે
બિઝનેસમાં વધારો થવાની શક્યતા છે
તમારા આર્થિક પાસાને મજબૂત બનાવશે
કામ કરવાની શૈલી માં સુધારો થશે
વૃષભ (બ,વ,ઉ) 
નવી નોકરીની ઓફર મળી શકે છે
બિઝનેસમાં મોટો સોદો ફાઇનલ થઈ શકે તેમ છે
ભવિષ્યમાં લાભ મળી શકે તેમ છે 
પૈસા મળવાની સંભાવના છે 
મિથુન (ક,છ,ઘ) 
બિઝનેસમાં વધારો હોય તો આ સમય અનુકૂળ છે
નોકરીમાં બઢતીની શક્યતા છે
વેપાર ધંધાને લઈ ને યાત્રાના યોગ બની રહ્યા છે
ભવિષ્યમાં લાભ મળી શકે તેમ છે 
કર્ક (ડ,હ)
તમે માનસિક સુખ અને શાંતિ નો અનુભવ કરશો
વિવાહિત જીવન સારું રહેશે
અધિકારીઓ મદદ કરશે
કરિયર માં બદલાવ આવી શકે છે
સિંહ (મ,ટ)
વેપારીઓના કામમાં વધારો થાય
કાર્યસ્થળ પર વાતાવરણ સારું રહેશે
તમને આગળ વધવાની તક મળશે
તમે નવી કાર ખરીદી શકો છો 
કન્યા (પ,ઠ,ણ) 
સ્થળાંતરની શક્યતા છે
શોલ્ડર નો દુખાવો થાય
વધારે પડતું તમારું જ ચાલે તેવા પ્રયત્ન કરવા નહિ
અન્ય લોકોની લાગણીઓને સમજવી
તુલા (ર,ત) 
અન્ય વ્યક્તિનું આગમન થાય
ઇગો ઇશ્યુ આવી શકે છે
પોતાની વાત પોતાના પાર્ટનર સાથે શેર કરો
રેલિશનશિપ સારી રહેશે
વૃશ્ચિક (ન,ય) 
જૂનું કામ નવી રીતે કરવા માટે પ્રયત્ન કરવો
કોઈના પર વધુ ભરોશો કરવો નહિ
પોતાના સ્વાર્થ ખાતર તમારા નજીકના લોકો જ તમારો ફાયદો લેશે
બને તેટલા વધુ ધાર્મિક પુસ્તકો વાંચવા
ધન (ભ,ધ,ફ,ઢ)
માથાના દુઃખાવા ની તકલીફ રહી શકે છે
નજીકના લોકોને સપોર્ટ કરવો
લાંબા સમયથી કોઈ તકલીફ હોય તો તેમાંથી છુટકારો મળી શકે છે
તમને આવતા વિચારો પર વિશ્વાસ કરવો 
મકર (ખ,જ)
ટ્રાવેલ કરવાથી ફાયદો થાય 
સ્વાસ્થય બાબતે થોડું ચિંતાજનક જનક છે
તમારા પાર્ટનર સાથેના તમારે સારું રહેશે
તમને પગની તકલીફ રહેશે
કુંભ (ગ,શ,સ,ષ)
માત્ર પૈસા પાછળ ધ્યાન કેન્દ્રીત કરવાથી તબિયત બગડી શકે છે
આસમયગાળામાં બોસનો સહયોગ પ્રાપ્ત થાય
આજે લડાઈ ઝગડાથી બચવું
માઇગ્રેનના દર્દીઓને સતર્ક રહેવું
મીન (દ,ચ,ઝ,થ)
આજે ધીરજથી કામ લેવું સારું રહેશે
ભાઈ સાથે વિવાદના કરવો
અકસ્માત થવાની શક્યતા છે
ગુસ્સા પર નિયંત્રણ રાખવું
આજનો મહામંત્ર :- ૐ ઉમા પુત્રાય નમ: ।। આ મંત્ર જાપથી ગણેશજી પ્રસન્ન થાય 
આજનો મહાઉપાય :-  આજે ગણેશજીને કયો ભોગ લગાવશો તો તમારા પર પ્રસન્ન રહેશે? 
આજે ગણેશજીને બુંદીના લાડુ અર્પણ કરવા થી વિશેષ કૃપા મળે 
આજે ગણેશજીને ઘીનો દીવો અર્પિત કરો અથવા ઘી અર્પણ કરો બુદ્ધિ તે જ થાય છે અને બધા કામમાં સફળતા મળે છે.
Whatsapp share
facebook twitter