+

આ રાશિના જાતકોને આજે માનસિક ચિંતામાં વધારો થાય

આજનું પંચાંગતારીખ :- 15 સપ્ટેમ્બર 2022, ગુરુવાર     તિથિ :- ભાદરવો વદ પાંચમ ( 11:00 પછી છઠ્ઠ )     રાશિ :- મેષ અ,લ,ઈ ( 14:29 પછી વૃષભ )   નક્ષત્ર :- ભરણી ( 08:05 પછી કૃતિકા )     યોગ :- હર્ષણ ( 05:28 પછી વજ્ર )    કરણ :- તૈતિલ ( 11:00 પછી ગર 23:૩૪ પછી વણિજ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:26 સૂર્યાસ્ત :- સાંજે 18:43 અભિજીત મૂહૂર્ત :- 12:10 થી 12:59 સુધી રાહુકાળ :- 14:07 થી 15:39 સુધી આજે છઠ્ઠના શ્રાદ્ધનું મહત્વ છે સાથે કૃતિકા શ્રાદ્ધનું મહત્વ છે યમઘંટ àª

આજનું પંચાંગ

તારીખ :- 15 સપ્ટેમ્બર 2022, ગુરુવાર 
    તિથિ :- ભાદરવો વદ પાંચમ ( 11:00 પછી છઠ્ઠ ) 
    રાશિ :- મેષ અ,લ,ઈ ( 14:29 પછી વૃષભ ) 
  નક્ષત્ર :- ભરણી ( 08:05 પછી કૃતિકા ) 
    યોગ :- હર્ષણ ( 05:28 પછી વજ્ર ) 
   કરણ :- તૈતિલ ( 11:00 પછી ગર 23:૩૪ પછી વણિજ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:26 
સૂર્યાસ્ત :- સાંજે 18:43 
અભિજીત મૂહૂર્ત :- 12:10 થી 12:59 સુધી 
રાહુકાળ :- 14:07 થી 15:39 સુધી 
આજે છઠ્ઠના શ્રાદ્ધનું મહત્વ છે સાથે કૃતિકા શ્રાદ્ધનું મહત્વ છે 
યમઘંટ યોગ 08:05 થી સૂયોદય સુધી 
જ્વાળામુખી યોગ સમાપ્ત થાય છે 
આજે દગ્ધયોગ 11:01 થી સૂર્યોદય સુધી 
મેષ ( અ, લ, ઈ ) 
આજે માર્કેટિંગ કે મીડિયા ને લગતી વસ્તુ સાથે લાભ મળે
તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને
કોઈપણ ફોન કોલ ને ઇગ્નોર ન કરો
તમારા મોટાભાગના કામ સહજતાથી પૂર્ણ થાય
વૃષભ ( બ, વ, ઉ ) 
કાર્ય ક્ષેત્રે આજે તમને મહેનતનું ફળ મળે
આજે ક્રોધ ઉપર સંયમ રાખજો
તમારા ઉત્તમ નિર્ણય ભવિષ્યને સુધારી શકે છે
કાર્યપ્રણાલીમાં થોડો સુધારો લાવજો
મિથુન ( ક, છ, ઘ ) 
આજે માનસિક ચિંતામાં વધારો થાય
ગોચરનાગ્રહો આજે તમારા પક્ષમાં રહે
ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય
માર્કેટિંગ ક્ષેત્રે કાર્યમાં ધ્યાન રાખવું
કર્ક ( ડ, હ ) 
આજે તમારી સમસ્યાઓ દૂર થાય
આજે તમારા આત્મા વિશ્વાસમાં વધારો થાય
તમને નવી સંભાવનાઓ પ્રાપ્ત થાય
વશિયત ને લગતા કાર્યોમાં સફળતા મળે 
સિંહ ( મ, ટ ) 
સ્થાન પરિવર્તન લગતા કાર્યો પૂર્ણ થાય 
બાળકો તરફથી શુભ સમાચાર મળે
આધ્યાત્મ તથા ધર્મ કાર્યોમાં રસ રહે
કાર્ય ક્ષેત્રમાં લોકો સાથે મિત્રતા ભર્યો સંબંધ જાળવો
કન્યા ( પ, ઠ,ણ ) 
કોઈપણ વ્યક્તિ પર નિયંત્રણ રાખવાની જીદ છોડો
આજે નાણાકીય યોજના બનાવશો
આજે લાભદાયક સ્થિતિનું સર્જન થાય
મિત્રો તથા પરિવાર સાથે મનોરંજન માણસો
તુલા ( ર, ત ) 
આજે તમારા આંતરિકભયનો અંત આવે 
આજે વાણી વર્તન સુધારશો
તમારા મિત્રો સમસ્યા સર્જી શકે છે
તમારા બાળકોનો આત્મબળ વધારશો
વૃશ્ચિક ( ન, ય ) 
આજે ગ્રહ સ્થિતિ ખૂબ જ અનુકૂળ રહે
કામની વચ્ચે આરામ લેતા રહો
જીવનસાથી સાથે ભાવનાત્મક સંબંધ વધે
ધન રોકાણ લગતી યોજના પર ધ્યાન આપશો
ધન ( ભ, ધ, ફ, ઢ ) 
પૈસા ને લગતી ચિંતાઓ તમને સતાવે
બીજાની ભૂલો કાઢવાની આદત તમને નકારાત્મક વ્યક્તિ બનાવે
તમે આત્મવિશ્વાસ થકી આગળ વધશો
તમારુ સ્વાસ્થ્ય સારું રહે 
મકર ( ખ, જ, જ્ઞ ) 
આજનો દિવસ સફળતા આપનાર બને
વારસાગતસંપત્તિને લઈને પ્રશ્નો ઉકેલાય
વ્યવસાયમાં સકારાત્મક ગતિવિધિ પ્રાપ્ત થાય
પારિવારિક મામલાઓ શાંતિથી પૂર્ણ કરશો
કુંભ ( ગ, સ, શ, ષ )
તમને નિર્ણયલેવામાં સમય લાગે
તમે બધા કામ યોજનાબદ્ધ કરશો 
જીવનમાં કંઈક નવીનતા લાવવાનો પ્રયાસ કરશો
તાવ અને શરદી જેવી સમસ્યાઓ થાય
મીન ( દ, ચ,ઝ,થ ) 
તમે દરેક વસ્તુને લઈને ચિંતા અનુભવશો
તમારી કાર્યક્ષમતામાં વધારો થાય
તમે નવા કાર્યમાં ધ્યાન કેન્દ્રિત રાખશો
શરીરમાં નબળાઈ અનુભવી શકો
આજનો મહામંત્ર :- ૐ આદ્ય ભૂતાય વિદ્મહે સર્વ સેવ્યાય ધીમહિ | 
                     શિવ શક્તિ સ્વરૂપેણ પિતૃદેવ પ્રચોદયાત્ || આ મંત્ર જાપથી પિતૃઓ આર્થિક સમસ્યા દૂર કરે 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું છઠ્ઠના શ્રાદ્ધનું ફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
સૌપ્રથમ બપોર 3 વાગ્યા પહેલા કાગડાને ગાયને કૂતરાને પુરી અને દૂધપાકનું ભોજન અર્પણ કરવું 
આજે સાવંત્સરીકનું ઉત્તમ શ્રાદ્ધ કરવું

Whatsapp share
facebook twitter