+

આ રાશિના જાતકોને આજે થઇ શકે છે ધન લાભ

આજનું પંચાંગતારીખ :- 07 જુન 2022, મંગળવાર તિથિ :- જેઠ સુદ સાતમ ( 07:54 પછી આઠમ )રાશિ :- સિંહ ( મ,ટ)નક્ષત્ર :- પૂર્વા ફાલ્ગુની ( 03:50 પછી ઉત્તરા ફાલ્ગુની )યોગ :- વજ્ર ( 04:27 પછી સિદ્ધિ )કરણ :- વણિજ ( 07:54 પછી વિષ્ટિ/ભદ્ર 20:17 પછી બવ )દિન વિશેષ સૂર્યોદય :- સવારે 05:53 સૂર્યાસ્ત :- સાંજે 19:24 અભિજીત મૂહૂર્ત :- 12:12 થી 13:06 સુધી રાહુકાળ :- 16:01 થી 17:42 સુધી આજે રવિયોગ પ્રારંભ થશે 27:50 કલ્લાકે આજે ભગવાન રામજી વનવાસ દરમિયાન પ્રથમવાર હનુંમાજ
આજનું પંચાંગ
તારીખ :- 07 જુન 2022, મંગળવાર 
તિથિ :- જેઠ સુદ સાતમ ( 07:54 પછી આઠમ )
રાશિ :- સિંહ ( મ,ટ)
નક્ષત્ર :- પૂર્વા ફાલ્ગુની ( 03:50 પછી ઉત્તરા ફાલ્ગુની )
યોગ :- વજ્ર ( 04:27 પછી સિદ્ધિ )
કરણ :- વણિજ ( 07:54 પછી વિષ્ટિ/ભદ્ર 20:17 પછી બવ )
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 05:53 
સૂર્યાસ્ત :- સાંજે 19:24 
અભિજીત મૂહૂર્ત :- 12:12 થી 13:06 સુધી 
રાહુકાળ :- 16:01 થી 17:42 સુધી 
આજે રવિયોગ પ્રારંભ થશે 27:50 કલ્લાકે 
આજે ભગવાન રામજી વનવાસ દરમિયાન પ્રથમવાર હનુંમાજીને સાથે મુલાકાત થઇ હતી  
આજે રાજયોગ પણ છે જે સૂર્યોદયથી સવારે 07:56 સુધી રહેશે
મેષ (અ,લ,ઈ)
તમારો આજનો દિવસ સારો પસાર થશે
મોટી ઓફર મળવાથી ધન લાભ થઈ શકે છે
સંજોગો સાનુકૂળ બનતા જણાય
ગુસ્સાપર નિયંત્રણ રાખવું સાર
વૃષભ (બ,વ,ઉ) 
લાભ અને પ્રગતિ અટકતા જણાય
સામજિક કાર્યથી આનંદ થાય
તમારી તબિયત સાચવવી 
આર્થિક સ્થિતિ મજબૂત બને
મિથુન (ક,છ,ઘ) 
અગત્યની પ્રવુતિ કરી શકોછો
સામજિક કાર્યથી લાભ થાય
તમારો સમય સુધરતો જણાય
નાણાકીય પ્રશ્નનો હલ થાય 
કર્ક (ડ,હ)
નજીકની વ્યક્તિ પરેશાન કરી શકે છે
કાર્ય કરતી વખતે મન શાંત રાખવું
મિત્રો સાથે ખુશી મનાવશો
તમારા પ્રયત્નો સંપૂર્ણ સફળ થશે
સિંહ (મ,ટ)
તમારા આરોગ્ય બાબતે સાચવવું
ધાર્યા કામમાં વિલંબ થાય
નાણાકીય ચિંતા હળવી બને
પ્રવાસમાં સાનુકૂળતા જણાશે 
કન્યા (પ,ઠ,ણ) 
આજે અન્ય તકો મળશે
અંગત સમસ્યાનો અંત આવે
આજે વાહનથી સંભાળવું
ઉઘરાણી અટકી શકે છે 
તુલા (ર,ત) 
હકારાત્મક વલણ રાખવું
તકલીફો માંથી થોડી રાહત મળે
વ્યવસાયિક તકો આવી શકે છે
સહકાર સમાધાનની ભાવના રાખવી
વૃશ્ચિક (ન,ય)
આજે ચિંતા ઓછી થાય
વાહન ખરીદવામાં તમને સફળતા મળશે
નોકરીમાં કોઈ બાબતે વિવાદમાંન પડો
અટકેલા કામમાં વિજય મેળવશો 
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમારા મનને એકાગ્ર કરો
તમને શિક્ષણમાં સફળતા મળશે
વેપારમાં પ્રગતિ થાય
નોકરી વ્યવસાયમાં સફળતા મેળવી શકે છે
મકર (ખ,જ) 
સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે
વાણી પર નિયંત્રણ રાખવું
વિવાહિત જીવન સુખદ રહેશે
ધન મેળવાવ માટે સારી તક મળે 
કુંભ (ગ,શ,સ,ષ)
તમે નોકરીમાં ખુશ રહી શકોછો
રોકાયેલ ધન પ્રાપ્ત થાય
પ્રવાસની શક્યતા રહેલી છે
યુવાનો પ્રેમના મામલામાં સફળ થશે 
મીન (દ,ચ,ઝ,થ)
વધુ પડતાં કામથી તણાવમાં આવશો
લોકોને મદદ કરવાની કોઈતક ગુમાવશો નહિ
વેપારીઓ આજે નીરસ થઈ શકે છે
ઘરનું વાતાવરણ બગડતું જણાય 
આજનો મહામંત્ર :- ૐ અંજનિ: ગર્ભ સંભૂતો વાયુપુત્રો મહાબલઃ |
                      ગૃહાણાચમનીયં ચ પવિત્રોદક કલ્પિતં || આ મંત્રથી જલનું આચમન કરવાથી ખરાબ નજર અને ગ્રહોના બંધન માંથી મુક્તિ મળે  
આજનો મહાઉપાય :- આજે જાણીશું ગૃહ કલેશ અને દરિદ્રતા દૂર કરવા ક્યાં ઉપાય કરવા જોઈએ ?
આજે હનુમાનજીને લાલ ચણોઠી અર્પણ કરવી સાથે ચમેલીના તેલનો અભિષેક કરવું આમ કરવાથી ઘરમાં શાંતિ સ્થપાશે અને દરિદ્રતા દૂર થાય 
આજે તમારે કોઈપણ યાત્રાકે પ્રવાસનું આયોજન ટાળજો 
Whatsapp share
facebook twitter