+

આ રાશિના જાતકોને આજે નોકરી-ધંધામાં થોડી તકલીફનો સામનો કરવો પડી શકે છે

આજનું પંચાંગતારીખ  :- 14 જુલાઈ 2022, ગુરુવાર     તિથિ :- અષાઢ વદ એકમ ( 20:16 પછી બીજ )     રાશિ :- મકર ( ખ,જ,જ્ઞ )   નક્ષત્ર :- ઉત્તરાષાઢા ( 20:18 પછી શ્રવણ )     યોગ :- વૈધૃતિ ( 08:28 પછી વિષ્કુંભ 04:17 પછી પ્રીતિ )    કરણ :- બાલવ ( 10:10 પછી કૌલવ 20:16 પછી તૈતિલ ) દિન વિશેષ સૂર્યોદય :-  સવારે  06:03 સૂર્યાસ્ત  :-  સાંજે  19:28 અભિજીત મૂહૂર્ત  :- 12:19 થી 13:12 સુધી રાહુકાળ  :-14:26 થી 16:07 સુધી આજથી ભગવાન શ્રી કૃષ્ણના હિંડોળા ઉત્સવ પ્રા,આજે ગૌરીવ્રતના પારàª
આજનું પંચાંગ
તારીખ  :- 14 જુલાઈ 2022, ગુરુવાર 
    તિથિ :- અષાઢ વદ એકમ ( 20:16 પછી બીજ ) 
    રાશિ :- મકર ( ખ,જ,જ્ઞ ) 
  નક્ષત્ર :- ઉત્તરાષાઢા ( 20:18 પછી શ્રવણ ) 
    યોગ :- વૈધૃતિ ( 08:28 પછી વિષ્કુંભ 04:17 પછી પ્રીતિ ) 
   કરણ :- બાલવ ( 10:10 પછી કૌલવ 20:16 પછી તૈતિલ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :-  સવારે  06:03 
સૂર્યાસ્ત  :-  સાંજે  19:28 
અભિજીત મૂહૂર્ત  :- 12:19 થી 13:12 સુધી 
રાહુકાળ  :-14:26 થી 16:07 સુધી 
આજથી ભગવાન શ્રી કૃષ્ણના હિંડોળા ઉત્સવ પ્રા,
આજે ગૌરીવ્રતના પારણા થશે 
આજે અશુન્યશયન વ્રતનું મહત્વ પણ છે 
મેષ (અ,લ,ઈ) 
તમારા માટે આજનો દિવસ લાભકારી રહેશે
ઘરમાં નવા મહેમાનોનો સંકેત મળશે
વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે
આજે ખોટા કાર્યોથી દૂર રહેવું
વૃષભ (બ,વ,ઉ) 
તમારા ધારેલા કાર્યો પાર પાડવામાં વિલંબ થશે
કોઈપણ વ્યક્તિપર આંધળો વિશ્વાસ મુકવો નહીં
કોર્ટ-કચેરીમાં નિરાશ થવું પડે
આજે પ્રવાસમાં ઉતાવળ કરવી નહીં
મિથુન (ક,છ,ઘ) 
આજે કામકાજમાં એકંદરે સફળતા મળશે
વિદેશ જવાનાં કાર્યોમાં સફળતા મળશે
નોકરી-ધંધામાં થોડી તકલીફનો સામનો કરવો પડે
તમારા મકાનના પ્રશ્નો ઉકેલાય
કર્ક (ડ,હ)
વેપારથકી પ્રવાસનો યોગ બનશે
નવો ધંધો કરવામાં ઉતાવળ કરવી નહીં
સંતાન સંબંધી ખર્ચાઓ વધુ પ્રમાણમાં જોવા મળે
નવા માણસોની મુલાકાત લાભકારી રહેશે
સિંહ (મ,ટ)
આજનો સમય એકંદરે સારો રહે 
લગ્ન વગેરેની વાતો પૂરી થશે
ધંધા-રોજગારમાં સફળતા મળે
વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે 
કન્યા (પ,ઠ,ણ) 
આજનો દિવસ શાંતિથી પસાર થશે
જુના અટવાયેલા કાર્યો પૂરા થશે
સરકારી કામકાજમાં સફળતા મળશે
વિદ્યાર્થીઓ માટે આજે ઉત્તમ સમય છે
તુલા (ર,ત) 
તમને  આર્થિક ચિંતા સતાવશે
ઘરેલુ વાતાવરણ તંગ રહેશે
નોકરી-વ્યાપારમાં સફળતા મળશે
ખોટા માણસોથી સાવધાન રહો
વૃશ્ચિક (ન,ય) 
આજનો દિવસ સામાન્ય રહેશે
જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવશે
શેરબજારકે અન્ય બજારોથી દૂર રહેવું
ઉતાવળે કોઈ કામ કરવું નહીં
ધન (ભ,ધ,ફ,ઢ)
તમને કોઈ કૌટુંબિક ચિંતાનો સામનો કરવો પડે
કોર્ટ કચેરીનાધક્કા ખાવા પડે
સંતાન અંગેની ચિંતા રહેશે
વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સારી તક મળે
મકર (ખ,જ) 
આપના વ્યવસાયમાં આજે વ્યસ્ત રહેવું પડશે
આજે કોર્ટ-કચેરીમાં ફાયદો થશે
ધંધા અને નોકરી પ્રાપ્ત થવાના સારા યોગ છે
આજે કામમાં આળસ રાખવી નહીં
કુંભ (ગ,શ,સ,ષ)
ઘરેલુ વાદ વિવાદ દૂર થાય 
આજે વ્યાપારમાં ઉત્તમ નિર્ણય લેશો 
તમને નોકરી-ધંધામાં સફળતા મળશે
સંતાન અંગેની ચિંતા દૂર થશે
મીન (દ,ચ,ઝ,થ)
આજે સવારથી તમે ઉત્સાહમાં દેખાશો
શારીરિક બિમારીથી સાવધાન રહેવું
નાણાકીય વ્યવહારો કરવા નહીં
આજે શેરબજારથી દૂર રહેવું
આજનો મહામંત્ર :- ૐ લક્ષ્મ્યા ન શૂન્યં વરદ યથા તે શયનં સદા |
                       શય્યા મમાપ્ય શુન્યાસ્તુ તથાત્ર મધુસૂદના  || શ્રદ્ધા પૂર્વક આમંત્ર જાપ કરવાથી લક્ષ્મીનારાયણ પ્રસન્ન થાય 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે અને ગેરસમજ દૂરથાય તે માટે ક્યા ઉપાય કરવા જોઈએ ?  
ૐ ક્ષોં હીં હીં આં હાં સ્વાહા || આ મંત્ર જપ કરતી વખતે લાલ રંગના વસ્ત્ર ધારણ કરી 21 માળા મંત્ર જાપ કરવા આથી પતિ-પત્નીના જીવનમાં ઝઘડા દૂર થાય અને એક-બીજા પ્રત્યે અતુટ પ્રેમ વધે
Whatsapp share
facebook twitter