+

Tapobhumi Gujarat : Mahuva માં બિરાજમાન મા ભવાનીના દર્શન

ભારત દેશ અનેક પવિત્ર તીર્થધામોની ભૂમિ છે અને આ ધામો અને મહાતીર્થોનો મહિમા એવો છે કે ભક્તો દર્શન કરવા અને પ્રભુની એક ઝલક મેળવવા આતુર હોય છે. આપણા સૌનું સૌભાગ્ય…

ભારત દેશ અનેક પવિત્ર તીર્થધામોની ભૂમિ છે અને આ ધામો અને મહાતીર્થોનો મહિમા એવો છે કે ભક્તો દર્શન કરવા અને પ્રભુની એક ઝલક મેળવવા આતુર હોય છે. આપણા સૌનું સૌભાગ્ય એ છે કે આપણે આવા પાવન તીર્થોના દર્શન તપોભૂમિ ગુજરાતમાં કરી રહ્યાં છે. તપોભૂમિ ગુજરાતમાં તમને કરાવીશું મહુઆમાં બિરાજમાન મા ભવાનીના દર્શન. આ અતિ પ્રાચિન અને પૌરાણિક મંદિરની શું છે ગાથા ચાલો જાણીએ.

આ પણ વાંચો – Tapobhumi Gujarat : રૂદાતલા ગામમાં સ્થિત છે 1200 વર્ષ પુરાણું ગણેશ મંદિર

આ પણ વાંચો – Adhik Maas : પુરુષોત્તમ માસમાં પ્રભુની સેવા-પૂજાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter