+

આ રાશિના જાતકો નકામી ચિંતાઓથી દૂર રહેશો

આજનું પંચાંગતારીખ :- 13 સપ્ટેમ્બર 2022, મંગળવાર     તિથિ :- ભાદરવો વદ ત્રીજ ( 10:37 પછી ચોથ )     રાશિ :- મીન દ,ચ,ઝ,થ ( 06:36 પછી મેષ )   નક્ષત્ર :- રેવતી ( 06:36 પછી અશ્વિની )      યોગ :- વૃદ્ધિ ( 07:37 પછી ધ્રુવ 06:18 પછી વ્યાઘાત )   કરણ :- વિષ્ટિ/ભદ્ર ( 10:37 પછી બવ 22:25 પછી બાલવ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:25 સૂર્યાસ્ત :- સાંજે 18:45 અભિજીત મૂહૂર્ત :- 12:11 થી 13:10 સુધી રાહુકાળ :- 15:40 થી 17:13 સુધી આજે પંચક સમાપ્ત થાય છે આજે ચોથના શ્રાદ્ધનું મહત્વ

આજનું પંચાંગ

તારીખ :- 13 સપ્ટેમ્બર 2022, મંગળવાર 
    તિથિ :- ભાદરવો વદ ત્રીજ ( 10:37 પછી ચોથ ) 
    રાશિ :- મીન દ,ચ,ઝ,થ ( 06:36 પછી મેષ ) 
  નક્ષત્ર :- રેવતી ( 06:36 પછી અશ્વિની )  
    યોગ :- વૃદ્ધિ ( 07:37 પછી ધ્રુવ 06:18 પછી વ્યાઘાત )
   કરણ :- વિષ્ટિ/ભદ્ર ( 10:37 પછી બવ 22:25 પછી બાલવ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:25 
સૂર્યાસ્ત :- સાંજે 18:45 
અભિજીત મૂહૂર્ત :- 12:11 થી 13:10 સુધી 
રાહુકાળ :- 15:40 થી 17:13 સુધી 
આજે પંચક સમાપ્ત થાય છે 
આજે ચોથના શ્રાદ્ધનું મહત્વ છે 
આજે અંગારકી સંકટચતુર્થી સાથે ચંદ્રોદય 20:52 કલ્લાકે છે 
આજે સૂર્ય ઉ.ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે વાહન ગધેડો છે 
મેષ ( અ, લ, ઇ )
ભૂમિ ને લગતા કામમાં સફળતા મળે
વાહન ખરીદવાની સંભાવના વધે
કાર્ય ક્ષેત્રે મહેનત વધે 
આજે સંબંધોમાં મીઠાશ વધશે 
વૃષભ ( બ, વ,ઉ ) 
આર્થિક કારણોથી સામાજિક કાર્યોમાં અવરોધ આવે
આજે કર્મચારીઓ સાથે વાદવિવાદ કરવો નહીં
આજે દિવસ દરમિયાન સ્ફૂર્તિ અને જોશ વધે 
તમારું મન ધર્મ તરફ વળે
મિથુન ( ક, છ, ઘ ) 
આર્થિક લાભ સંબંધી વિશે મહત્વના કાર્યો કરશો
નકામી ચિંતાઓ થી દૂર રહેશો
પરિવારમાં શુભ વાતાવરણ મનને પ્રસન્ન રાખશે
તમારા વિરોધીઓથી સાવધાન રહેશો
કર્ક ( ડ,હ ) 
કાર્ય ક્ષેત્રે ભાગ્યવર્ધક સફળતાઓ મળી શકે
કોર્ટ કચેરીના વિવાદથી વ્યાપારમાં નુકસાન થાય
તમારા સપનાઓ પૂર્ણ કરવા માટે મહેનત કરશો
પરિવારનો સાથ સહકાર મળે
સિંહ ( મ, ટ ) 
પદ પ્રતિષ્ઠા સંબંધીત વિવાદો ઉકેલાય
આધ્યાત્મક ક્ષેત્રે સંશોધન કરશો
તમારી ઉર્જામાં વૃદ્ધિ થાય
શુભ કાર્યો થકી ધન ખર્ચ વધે
કન્યા ( પ, ઠ, ણ ) 
વ્યાપારિક ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ મળે
ધાર્મિક કારોમાં સમસ્યા વિશે વિચાર કરશો
મિલકત સંબંધીત કાર્યોમાં ગંભીર રહેશો
ઘરમાં સુખ શાંતિ ભર્યું વાતાવરણ મળે
તુલા ( ર, ત ) 
કોડ કચેરીમાં વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું 
સ્વાસ્થ્ય સંબંધિત ધ્યાન રાખવું
પરિવાર સાથે લાંબી યાત્રા થાય
વિદ્યાર્થી મિત્રોને મહેનતનું ફળ મળે
વૃશ્ચિક ( ન, ય ) 
સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠામાં વધારો થાય
આર્થિક સંપત્તિમાં વધારો થઈ શકે
રોગ નિવારણ કાર્યો માટે યાત્રા થાય
મોટા અધિકારી વર્ગનો સહયોગ મળે
ધન ( ભ, ધ, ફ, ઢ ) 
આજે દિવસના પ્રારંભમાં લાભ મળે
માંગલિક પ્રસંગોનું આયોજન કરી શકો
વ્યાપાર ક્ષેત્રમાં ઉચ્ચ સ્તરીય કાર્ય મળે
આજે માનસિક અસ્થિરતા દૂર થાય
મકર ( ખ, જ જ્ઞ ) 
સામાજિક કાર્યોમાં અવરોધો આવી શકે
સુખ સુવિધામાં આજે વધારો થાય 
ધાર્મિક કાર્યોનું આયોજન થાય
અંગત જીવનમાં વિવાદ ઉકેલાય
કુંભ ( ગ, સ, શ, ષ ) 
નવા કાર્યોમાં સફળતા મળી શકે
આજે ભાગ્ય સાથ તમને આપે
સમયનો સદુપયોગ લાભકારી બને
પીધા થી વ્યવસાયિક ક્ષેત્રે લાભ મળે
મીન ( દ, ચ, ઝ, થ ) 
વાહન ખરીદવાની સંભાવના વધે
કાર્ય ક્ષેત્રે વધુ પ્રયત્નો સફળતા અપાવે 
આજે માનસિક શાંતિ મળે
તમારો સ્વાસ્થ્ય પહેલા કરતાં સારું રહે
આજનો મહામંત્ર :- ૐ નમો નારાયણાય નમઃ || આ મંત્ર જાપથી પિતૃના આત્માની શાંતિ મળે 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું મંગળવાર ચોથના શ્રાદ્ધનું ફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે શ્રાદ્ધના ભોજનમાં ગાયના દૂધમાંથી દૂધપાક કે ખીર અવશ્ય બનાવવું અને પિતૃઓને અર્પણ કરવું 
આજે પિતૃ તર્પણ કરવું

Whatsapp share
facebook twitter