+

આ રાશિના જાતકો ધાર્મિક પ્રવાસનું આયોજન કરી શકશે

ભાવિદર્શન શાસ્ત્રીજી દિપેનભાઈ રાવલ - 9913013901 ઈમૈલ (dpraval5507@gmail.com) આજનું પંચાંગ 1.   તારિખ :- 26 એપ્રિલ 2022 મંગળવાર 2.   તિથિ   :- ચૈત્ર વદ અગિયારસ (00:47 પછી બારસ) 3.   રાશિ   :- કુંભ (ગ,શ,ષ,સ) 4.   નક્ષત્ર  :- શતભિષા (16:56 પછી પૂર્વભાદ્રપદ ) 5.   યોગ   :- બ્રહ્મ (19:06 પાછી ઇન્દ્ર ) 6.   કરણ   :- બવ (13:09 પછી બાલવ 00:47 પછી કૌલવ) દિન વિશેષ ·        સૂર્યાસ્ત :- સાંજે 19:05 ·        અભિજીત મૂહુર્ત :- 12:12 થી 13:03 સુધી ·        રાહુકાળ :- 15:51 થી 17:28 Â

ભાવિદર્શન

શાસ્ત્રીજી દિપેનભાઈ રાવલ – 9913013901 ઈમૈલ (dpraval5507@gmail.com)


આજનું પંચાંગ

1.   તારિખ :- 26 એપ્રિલ
2022 મંગળવાર

2.   તિથિ   :- ચૈત્ર વદ અગિયારસ (00:47 પછી બારસ)

3.   રાશિ   :- કુંભ (ગ,શ,ષ,સ)

4.   નક્ષત્ર  :- શતભિષા (16:56 પછી પૂર્વભાદ્રપદ )

5.   યોગ   :- બ્રહ્મ (19:06 પાછી ઇન્દ્ર )

6.   કરણ   :- બવ (13:09 પછી બાલવ 00:47 પછી કૌલવ)


દિન વિશેષ

·       
સૂર્યાસ્ત :- સાંજે 19:05

·       
અભિજીત મૂહુર્ત :- 12:12 થી 13:03 સુધી

·       
રાહુકાળ :- 15:51 થી 17:28

·       
આજે વરુથિની એકાદશી છે સક્કરટેટી વિષ્ણુ ભગવાનને
અર્પણ કરવું

·       
આજે વલ્લભાચાર્યજયંતિ છે

·       
વૈધૃતિ મહાતાપ પ્રારંભ 26:57 સવારે


મેષ (અ,લ,ઈ)

·       
આજે તમારી મુશ્કેલી દૂર થતી જણાય

·       
પરિવારમાં આનંદનું મોજું ફરી આવે

·       
તમારું આરોગ્ય સારુ રહેશે

·       
આજના દિવસે કોઈને ધન આપવુ નહિ


વૃષભ (બ,વ,ઉ)

·       
આજ નો દિવસ તમારા માટે સારો રહેશે

·       
તમને તમારા સલાહકારો તમને સાચી સલાહ આપશે.

·       
વ્યવસાયમાં ધ્યાન રાખવુ

·       
ધારેલા કામ પૂરા થતા આનંદની અનુભૂતિ કરાવે

 

મિથુન (ક,છ,ઘ)

·       
આજ નો દિવસ મિશ્ર ફળ આપનાર રહેશે

·       
વ્યવસાયેક કામને કારણે પ્રવાસ ના યોગ બને

·       
કામના વ્યવહારથી અધિકારીની સાથે વાત થાય

·       
ધાર્મિક પૂજા ઘરમાં કરાવી શકશો


કર્ક (ડ,હ)

·       
માતા સાથે વૈચારિક મતભેદ થાય

·       
વેપાર સંબધિત કાર્યો માં સારો નફો જોવા મળે

·       
માનસિક બીમારી દૂર કરવા અપનાવો ખાસ ઉપાયો

·       
લવ લાઈફ માં ટેન્શન આવી શકે છે


સિંહ (મ,ટ)

·       
આજના દિવસે હળવો આહાર લેવો

·       
આજના દિવસે કામ કરતા પહેલા વિચારવું

·       
આજે તમને કબજિયાત સંબંધિત ફરિયાદ થાય

·       
આજે તમને પ્રતિષ્ઠા અપાવી


કન્યા (પ,ઠ,ણ)

·       
આજનો દિવસ તમારા માટે સુંદર જાય

·       
પરિવારમાં પ્રેમ વધે

·       
આજે પરિવારમાં મતભેદ દૂર થાય

·       
શારીરિક થાક લાગતો જણાય


તુલા (ર,ત)

·       
પરિવારના સભ્યો દ્વારા ધાર્મિક પ્રવાસનું આયોજન કરી શકો

·       
પરિવારમાં કોઈ  જૂની બાબતે દલીલ પણ હોય

·       
તમારા સાથી કલાકારો દ્વારા સંતવાણી સહિતના કાર્યક્રમો કરો

·       
આજે ઇર્ષાભાવ આવે


વૃશ્ચિક (ન,ય)

·       
આજે તમારે ધીરજ અને મહેનતની જરૂર છે

·       
આજે  મોટુ રોકાણ કરવાનું ટાળો

·       
વેપાર માં આર્થિક સહાય કરશો

·       
આજે ફાયદા કારક દિવસ જણાય


ધન
(ભ,ધ,ફ,ઢ)

·       
આજ સાવધાની રાખવાની જરુર હોય છે

·       
વેપાર માં આર્થિક લાભ થાય

·       
વિવાહિત જીવન માં  મતભેદ થાય

·       
લાંબા ગાળા ની બીમારી દૂર થાય


મકર (ખ,જ)

·       
આજે તમને ભવિષ્ય ની ચિંતા કરાવે

·       
સામાજિક કાર્યોમાં સફળતા મળે

·       
તમ તમારેદરેક કામ બારીકીથી કરો

·       
આજે ફાયદ થતા આનંદ થાય


કુંભ (ગ,શ,સ,ષ)

·       
આજે દરેક કાર્યમાં અવરોધ દૂર થાય

·       
આજે વ્યસ્ત રહો

·       
તમારા વિચારો મજબૂત બને

·       
પરિવાર માં આર્થિક લાભ લઈ શકશો


મિન (દ,ચ,ઝ,થ)

·       
આજ ના દિવસે શિક્ષણ માટે કાળજી રાખવી

·       
આજ ના દિવસે  વાહન સાવધાની પૂર્વક ચલાવો

·       
સંતાન સંબંધી ખર્ચાઓ વધુ પ્રમાણમાં જોવા મળે

·       
ઉધાર આપેલ પૈસા પાછા મળે


આજનો મહામંત્ર :- ૐ હું હનુમતેભ્યો ભય ભંજ્નાય સુખં કુરુ ફટ
સ્વાહા ||


આજનો મહાઉપાય :- આજે જાણીશું કોઈપણ કાર્યમાં અસફળતા મળતી
હોય તો સફળ થવા શું કરવું જોઈએ ?

·       
27 દિવસ સુધી જો બાજરીના કુલેરનો લાડુ હનુમાનજીને અર્પણ કરો તો સફળતા મળી
શકે છે 

Whatsapp share
facebook twitter