+

આ રાશિના જાતકોએ પ્રેમ સંબંધોમાં ધ્યાન રાખવું

આજનું પંચાગ:-સંવત વિક્રમ સંવત 2078, શક સંવત 1944, વીર સંવત 2548. 3..તારીખ:- 8 ઓગષ્ટ 2022, સોમવારરાશિ :- વૃશ્ચિક (નય14:37ધન(ભઢ ફ ઘ)માસ: શ્રાવણ સુદ એકાદશીનક્ષત:-  જેશ્ઠા 14:37મૂળયોગ:- વૈધૃત્કારણ:- વણીજ્ દિન વિશેષ:-સૂર્યોદય:-06:12સવારે સુર્યાસ્ત:-19:18 સાંજે અભિજીત:- 12: 19થી 13:12રાહુકાળ:- 07:50 થી 09:28નવકર્શિ:- 7:10સવારેચોવીહર:- 19:o1 સાંજેરાશિફળ*મેષઃ દિવસ સામાન્ય રહેશેકોર્ટ કચેરીમાં ફાયદો થશેસંતાન અંગેની ચિંતામાં રાહત થશે ખોટા માણસà
આજનું પંચાગ:-
સંવત વિક્રમ સંવત 2078, શક સંવત 1944, વીર સંવત 2548. 3..તારીખ:- 
8 ઓગષ્ટ 2022, સોમવાર
રાશિ :- વૃશ્ચિક (નય14:37ધન(ભઢ ફ ઘ)
માસ: શ્રાવણ સુદ એકાદશી
નક્ષત:-  જેશ્ઠા 14:37મૂળ
યોગ:- વૈધૃત્
કારણ:- વણીજ્ 
દિન વિશેષ:-
સૂર્યોદય:-06:12સવારે 
સુર્યાસ્ત:-19:18 સાંજે 
અભિજીત:- 12: 19થી 13:12
રાહુકાળ:- 07:50 થી 09:28
નવકર્શિ:- 7:10સવારે
ચોવીહર:- 19:o1 સાંજે
રાશિફળ
*મેષઃ 
દિવસ સામાન્ય રહેશે
કોર્ટ કચેરીમાં ફાયદો થશે
સંતાન અંગેની ચિંતામાં રાહત થશે 
ખોટા માણસોથી દૂર રહેવું
ઈસ્ટ મંત્ર ની ઉપાસના કરવી
*વૃષભ: 
મનમાં ઉત્સાહ અને ઉતાવળ રહેશે
ઘર કંકાસ ન થાય તેની કાળજી લેવી
નોકરી ધંધામાં સફળતા મળશે
વિદેશ યાત્રા નું કાર્ય પૂરું થાય
ગરીબ ને ભોજન કરાવો ઉપાયમાં
*મિથુન:
જુના કાર્યોમાં સફળતા મળશે 
સરકારી કામકાજમાં રાહત મળે 
યાત્રા પ્રવાસનો યોગ બને
ઘરમાં નવા મહેમાનોનો આગમન થાય 
વિદ્યાર્થીઓ માટે એકંદરે ઉત્તમ દિવસ છે
ગાયને ઘાસ ખવડાવો ઉપાયમાં
*કર્ક:
ધારેલા કાર્યોમાં સફળતા મળશે
નાણાકીય વ્યવહારો કરતાં સાચવવું
વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે
લાલચમાં ખોટું કામ કરવું નહીં
એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો ઉપાયમાં
*સિંહ:
એકંદરે દિવસ લાભકારી રહેશે
નાણાકીય વ્યવહારો થી દૂર રહેવું નવા માણસોની મુલાકાત ધંધામાં સફળતા અપાવે
વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ છે શેર બજાર થી દૂર રહેવું
ઉપાયમાં ગાયને ઘાસ ખવડાવો
*કન્યા:
સવારથી જ તમે આજે ઉત્સાહમાં હશો
કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે
શેર બજાર થી દૂર રહેવું
વિદ્યાર્થીઓ માટે સમય સારો છે
પ્રેમ સંબંધોમાં ધ્યાન રાખવું
ભાઈ માં ગાયને ગોળ ખવડાવવું
*તુલા: 
ખોટી વાહ વાહીમાં પડવું નહીં
ખોટા માણસોનો સાથ લેવો નહીં
નોકરી ધંધામાં સફળતા મળે આર્થિક રીતે દિવસ સામાન્ય રહે
ઉપાયમાં અપંગને ભોજન કરાવવું
*વૃશ્ચિક :
મનની ઈચ્છાઓ આજે મનમાં રહી જાય તો નવાઈ નહીં
કોઈક કાર્યમાં સફળતા મળે તેનાથી હરખાઈ જવાની જરૂર નથી
પૈસાની લેવડદેવડથી દૂર રહેવું સ્વાસ્થ્ય અંગે ધ્યાન રાખો
ગાયને ચણાની દાળ ગોળ ખવડાવો ઉપાયમાં
*ધન :
દિવસ એકંદરે સામાન્ય રહેશે જુના અટવાયેલા કાર્યો પૂરા થશે નવો ધંધો કરવાનો વિચાર કે નોકરી છોડવાનો વિચાર યોગ્ય નથી ઘરેલું વાદવિવાદથી સાવધાન રહો ખર્ચનો પ્રમાણ વધશે
ઉપાયમાં ગાયને ચણાની દાળ ગોળ અને રોટલી ખવડાવો
*મકર:
તમારા માટે આજનો દિવસ ચિંતા નો હશે
આર્થિક રીતે નુકસાનકારક દિવસ છે વિદ્યાર્થીઓ માટે અન્નકુળ દિવસ રહેશે વિદેશ યાત્રામાં સફળતા મળશે
ઉપાય માં એક ગરીબ ને ભોજન કરાવો
*કુંભ :
તમારા કામકાજમાં એકંદરે સફળતા મળશે
જમીન મકાનના પ્રશ્નોનો હલ આવશે
સંતાન અંગેની ચિંતા મારા હાથ થશે
નોકરી વ્યાપારમાં સફળતા મળશે ઉપાયમાં એક ગરીબને ભોજન કરાવો
*મીન: 
સવારથી જ તમે કોઈ નવા કામમાં અટવાઈ જશો પરંતુ પોતાના કામ પ્રત્યે બેદરકારી દાખવી યોગ્ય નથી વિદ્યાર્થીઓ માટે સમય સારો છે જમીન મકાનના કેટલાક પ્રશ્નો અટવાયેલા છે તે પૂરા થશે ઉપાયમાં ગાયને ઘાસ ખવડાવો
આજનો ઉપાય: આજે પુત્રદા એકાદશી છે, તમારા ઈષ્ટ દેવના મંત્ર જાપ કરો અને ગરીબો ને દાન આપોને ફળ નું દાં આપો
Whatsapp share
facebook twitter