+

આ રાશિના જાતકોને વ્યવસાયિક પ્રવૃત્તિમાં મળી શકે છે સારી સફળતા

ભાવિ દર્શન શાસ્ત્રીજી દિપેનભાઈ રાવલ - 9913013901 ઈમૈલ (dpraval5507@gmail.com) આજનું પંચાગ 1.   તારિખ :- 25 એપ્રિલ 2022 સોમવાર 2.   તિથિ   :- ચૈત્ર વદ દશમ ( 01:38 પછી અગિયારસ ) 3.   રાશિ   :- કુંભ (ગ,શ,ષ,સ) 4.   નક્ષત્ર  :- ધનિષ્ઠા (17:13 પછી શતભિષા) 5.   યોગ   :- શુક્લ  ( 20:56 પછી બ્રહ્મ ) 6.   કરણ   :- વણિજ (14:12 પછી વિષ્ટિ/ભદ્રા 01:37 પછી બવ ) દિન વિશેષ ·        સૂર્યાસ્ત :- સાંજે 19:04 ·        રાહુકાળ  :- 07:48 થી 09:24 સુધી ·        અભિજીત મૂહુર્ત :- 12:12 થી 13:04

ભાવિ દર્શન

શાસ્ત્રીજી દિપેનભાઈ રાવલ – 9913013901 ઈમૈલ (dpraval5507@gmail.com)


આજનું પંચાગ

1.   તારિખ :- 25 એપ્રિલ
2022 સોમવાર

2.   તિથિ   :- ચૈત્ર વદ દશમ ( 01:38 પછી અગિયારસ )

3.   રાશિ   :- કુંભ (ગ,શ,ષ,સ)

4.   નક્ષત્ર  :- ધનિષ્ઠા (17:13 પછી શતભિષા)

5.   યોગ   :- શુક્લ 
( 20:56 પછી બ્રહ્મ )

6.   કરણ   :- વણિજ (14:12 પછી વિષ્ટિ/ભદ્રા 01:37 પછી બવ
)


દિન વિશેષ

·       
સૂર્યાસ્ત :- સાંજે 19:04

·       
રાહુકાળ  :-
07:48 થી 09:24 સુધી

·       
અભિજીત મૂહુર્ત :- 12:12 થી 13:04 સુધી

·       
આજે શિવ રૂદ્રાભિષેક કરવું     


મેષ (અ,લ,ઈ)

·       
આજે તમારે ધંધામાં પૈસા સબંધિત સમસ્યા જણાય

·       
નવા વિષયો પર આજે કામ કરશો

·       
બાળકોના શિક્ષણને લગતા મોટા ખર્ચા થાય

·       
મનના વિચારોપર નિયંત્રણ રાખો


વૃષભ (બ,વ,ઉ)

·       
કમિશન આધારિત કામ સારી રીતે થશે

·       
વેપારમાં આર્થિક પ્રગતિ થશે

·       
આજે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લેશો

·       
આજે પરિવાર સાથે પ્રવાસ થાય


મિથુન (ક,છ,ઘ)

·       
તમને કેટલાક શુભ કાર્યોમાં લાભ મળે

·       
આજે વેપારમાં વિલંબ થાય

·       
બાળકની જરૂરિયાત સારી રીતે પૂરી કરશો

·       
આજે શુભ પ્રસંગનું આયોજન કરશો  


કર્ક (ડ,હ)

·       
કોઈપણ પ્રકારની લાલચ અને લોભથી દૂર રહેશો

·       
કાર્યક્ષેત્રથી ભવિષ્ય ને ઉજ્વળ બનાવશો

·       
ખભામાં દુઃખાવાની ફરિયાદ થાય

·       
તમારા શત્રુ બળવાન બનશે


સિંહ (મ,ટ)

·       
વ્યવસાયિક પ્રવૃત્તિમાં સારી સફળતા મળે

·       
જીવનવીમા ક્ષેત્રમાં કામ કરવાની તક મળે

·       
આજે ભાગીદારીથી લાભ મળે

·       
કાર્યક્ષેત્રમાં બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરશો


કન્યા (પ,ઠ,ણ)

·       
સંપત્તિ ખરીદવા માટે ધન ઓછું પડે

·       
શારીરિક અને માનસિક થાક અનુભવો

·       
આરામ માટે થોડોક સમય ફાળવો

·       
વાણી પર નિયંત્રણ રાખવાથી લાભ મળે


તુલા (ર,ત)

·       
આજે વ્યવસાયમાં થોડીક મુશ્કેલી જણાય

·       
ઓનલાઈન કામ કરતા લોકો માટે વિશેષ લાભ થાય

·       
વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે

·       
આજે વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું  


વૃશ્ચિક (ન,ય)

·       
તમારા બધા કામ આનંદથી પૂર્ણ થાય

·       
વિદ્યાર્થીઓની 
ક્ષમતામાં સુધારો થાય

·       
પેટમાં ગેસને લઈને નાની તકલીફ થઇ શકે

·       
ઉતાવળિયા કાર્યથી નુકશાન થાય


ધન  (ભ,ધ,ફ)

·       
વ્યવસાયમા વિતરણ માટે બેઠક થાય

·       
સામાજિક સંબંધો મજબૂત બને

·       
કરોડરજુની સ્થિતિ પર ધ્યાન આપજો

·       
જીવનસાથી સાથે મૈત્રિભાવ વધે


મકર (ખ,જ,જ્ઞ)

·       
શેર-સટટાથી જોડાયેલા લોકો સારો નફો
મેળવે

·       
આજે ઘરમાં એકતાની ભાવના જાગે

·       
વ્યાપારમા આગળ નહિ વધવાથી ચિંતા વધે

·       
નેત્ર પીડાથી નાની તકલીફ થાય 


કુંભ (ગ,શ,ષ,સ)

·       
જમીન સંબંધિત સોદાથી છેતરપીંડી થાય

·       
ભાઈ-બહેન સાથેના સંબંધો સારા રહે

·       
મજૂરવર્ગના લોકો સમયસરકામ પૂર્ણ કરશો

·       
આજે કોઈને ઉધાર ધન આપવાનું ટાળો 


મીન (દ,ચ,ઝ,થ)

·       
વેપારમાં ભાગદોડની સ્થિતિ રહે

·       
મીડિયા સંબંધિત કામ પર દબાણ વધે

·       
લેખન અને સર્જનાત્મક કાર્યથી લાભ મળે

·       
આજે પરિવારમાં વાદ-વિવાદ દૂર થાય


આજનો મહામંત્ર :- ૐ ત્ર્યમ્બકં યજામહે સુગંધિમ્ પુષ્ટિવર્ધનમ્ /

                       ઉર્વારુકમિવ બંધનાન
મૃત્યોર્મુક્ષીય મા મૃતાત//


આજનો
મહા ઉપાય
:- આજે આપણે જાણીશું સરકારી નોકરી પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ ?

·       
તાંબા ના કળશમાં ગોળનું પાણી રાખી શિવજી ઉપર અભિષેક કરવો આમ 21
સોમવાર કરવાથી લાભ મળશે 

Whatsapp share
facebook twitter