+

આ રાશિના જાતકોને વેપારમાં થઇ શકે છે સારો લાભ

આજનું પંચાંગતારીખ :- 14 જુન 2022, મંગળવાર તિથિ :- જેઠ સુદ પૂનમ ( 17:21 પછી એકમ )  રાશિ :- વૃશ્ચિક ન,ય ( 18:32 પછી ધન )નક્ષત્ર :- જયેષ્ઠા ( 18:32 પછી મૂળ ) યોગ :- સાધ્ય ( 09:40 પછી શુભ 05:28 પછી શુક્લ ) કરણ :- વિષ્ટિ/ભદ્ર ( 07:13 પછી બવ 17:21          પછી બાલવ 03:26 પછી કૌલવ )દિન વિશેષ સૂર્યોદય :- સવારે 05:54 સૂર્યાસ્ત :- સાંજે 19:26 અભિજીત મૂહુર્ત :- 12:13 થી 13:07 સુધી રાહુકાળ :- 16:03 થી 17:45 સુધી આજે જેઠ પૂર્ણિમા છે વટ સાવિત્રી વ્રત સમાપ્ત થાશે આજે કબીર જયં

આજનું પંચાંગ

તારીખ :- 14 જુન 2022, મંગળવાર
 તિથિ :- જેઠ સુદ પૂનમ ( 17:21 પછી એકમ ) 
 રાશિ :- વૃશ્ચિક ન,ય ( 18:32 પછી ધન )
નક્ષત્ર :- જયેષ્ઠા ( 18:32 પછી મૂળ )
 યોગ :- સાધ્ય ( 09:40 પછી શુભ 05:28 પછી શુક્લ )
 કરણ :- વિષ્ટિ/ભદ્ર ( 07:13 પછી બવ 17:21 
         પછી બાલવ 03:26 પછી કૌલવ )
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 05:54 
સૂર્યાસ્ત :- સાંજે 19:26 
અભિજીત મૂહુર્ત :- 12:13 થી 13:07 સુધી 
રાહુકાળ :- 16:03 થી 17:45 સુધી 
આજે જેઠ પૂર્ણિમા છે વટ સાવિત્રી વ્રત સમાપ્ત થાશે 
આજે કબીર જયંતિ છે સાથે આજે વિંછુડો સમાપ્ત થશે 
આજે જ્વાળામુખી યોગ અને કુમાર યોગ છે 
મેષ (અ,લ,ઈ)
આજે તમારો દિવસ ખૂબ વ્યસ્ત જણાય છે 
મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે
કોઇ જોખમ લેવાની હિંમતન કરો
તમારી વિચારસરણી સારી રહે
વૃષભ (બ,વ,ઉ) 
માતા- પિતાના આશિર્વાદ તમારી સાથે રહેશે
બહારનો ખોરાક ટાળવો જરૂરી છે
મહત્વ પૂર્ણ નિર્ણય લેવાનુ ટાળવુ
આજનો દિવસ મુશ્કેલીઓથી ભરેલો રહેશે
મિથુન (ક,છ,ઘ) 
તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવુ
વાહન ઉપયોગ કરતી વખતે સાવચેત રહો
વાદ વિવાદને પ્રોત્સાહનન આપો
કોઇ સમસ્યાના થાય તેનુ ધ્યાન રાખવુ
કર્ક (ડ,હ)
જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે
આજે તમારો દિવસ ઘણો ભાગ્યશાળી લાગે
આજે તમે બહાર જવાનોપ્લાન બનાવો
પેટની બીમારી દૂર થાય
સિંહ (મ,ટ)
કાર્યક્ષેત્રમાં સારો દેખાવ કરશો
ભાગ્યબળ તમારો ઘણો સાથ આપશે
પ્રમોશન સાથે પગાર વધારાના સારા સમાચાર પ્રાપ્ત થાય
માતાની તબિયતમા સુધારો જોવા મળે
કન્યા (પ,ઠ,ણ) 
સામાજિક ક્ષેત્રે માન- સન્માન વધે
પિતાનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થાય
તમે તમારા બાળકો સાથે આનંદથી સમય વિતાવશો
આજે નોકરીની દિશામા કરેલા પ્રયાસો સફળ થશે
તુલા (ર,ત) 
વેપારમાં સારો લાભ જણાય
મૂડી રોકાણથી લાભ થશે
કરિયરમા આગળ વધવાની તક મળશે
ઘરેલુ જરૂરિયાત પૂરી થશે
વૃશ્ચિક (ન,ય) 
વેપારમા કેટલાક ફેરફાર કરશો
બીજા માટે ફાયદાકારક સાબિત થાય
ઓફિસના કામના કારણે તમારે મુસાફરી કરવી પડશે
ધીમી ગતિએ વાહન ચલાવો
ધન (ભ,ધ,ફ,ઢ)
દિવસ સામાન્ય પસાર થશે
તમારી મહેનતનુ યોગ્ય ફળ મળશે
મિત્રોસાથે નવો ધંધો શરૂ કરવાની યોજના બની શકે
વેપારમા કેટલાક લાભ મળે
મકર (ખ,જ) 
કરિયરમા આગળ વધવા મહેનત કરવી પડે
સાસરી પક્ષ તરફ થી ધન સંબંધી કાર્યોમાં સફળતા મળશે
આવકના સ્ત્રોત વધશે
રચનાત્મક કાર્યોમા વ્યસ્ત રહેશો
કુંભ (ગ,શ,સ,ષ)
તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા સુખદ રહેશે
માતા- પિતાની સેવામા સમય ફાળવી શકશો
આજે મહત્વનો નિર્ણય લઈ શકશો
ઘરમાં શાંતિનુ વાતાવરણ બની રહે
મીન (દ,ચ,ઝ,થ)
આજે દિવસ ખુબજ સારો છે
લવ- લાઈફ માટે સમય સારો જણાય 
વિદ્યાર્થીઓનું મન અભ્યાસમા વ્યસ્ત રહેશે
ઘરમાં મહેમાનોનુ આગમન થાય
આજનો મહામંત્ર :- ૐ નામો ભગવતી જ્વાળામાલિની હું ફટ સ્વાહા || આ મંત્ર જાપથી દરેક બંધન માંથી મુક્તિ મળે 
આજનો મહાઉપાય :– આજે જાણીશું જેઠ પૂર્ણિમા વ્રત ઉજવવા શું કરવું જોઈએ ?
આજે શ્રી યંત્રની પૂજા કરવી , કુબેર યંત્રની પૂજા કરવી 
આપૂજા ખાસ દક્ષિણા વર્તી શંખથી વિશેષ પૂજા કરવી જેથી ઘરમાં શાંતિ પૂર્ણ વાતાવરણ મળે અને મહાલક્ષ્મી ઘરમાં સ્થિર થાય 
Whatsapp share
facebook twitter