+

આ રાશિના જાતકોને સરકારી કામમાં મળી શકે છે લાભ

આજનું પંચાંગતારીખ :- 07 જુલાઈ 2022, ગુરુવાર      તિથિ :- અષાઢ સુદ આઠમ ( 19:28 પછી નોમ )     રાશિ :- કન્યા પ,ઠ,ણ ( 00:22 પછી તુલા )  નક્ષત્ર :- હસ્ત ( 12:20 પછી ચિત્રા )     યોગ :- પરિધ ( 10:39 પછી શિવ )    કરણ :- વિષ્ટિ/ભદ્ર (07:43 પછી બવ 19:28 પછી બાલવ )દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:00 સૂર્યાસ્ત :- સાંજે 19:29 અભિજીત મૂહૂર્ત :- 12:18 થી 13:12 સુધી રાહુકાળ :- 14:26 થી 16:07 સુધી આજે દુર્ગાષ્ટમી છે મહાકાલીમાની પૂજાનો વિશેષ મહત્વ છે આજે ગુપ્ત નવરાત્રીનો

આજનું પંચાંગ

તારીખ :- 07 જુલાઈ 2022, ગુરુવાર  
    તિથિ :- અષાઢ સુદ આઠમ ( 19:28 પછી નોમ ) 
    રાશિ :- કન્યા પ,ઠ,ણ ( 00:22 પછી તુલા )
  નક્ષત્ર :- હસ્ત ( 12:20 પછી ચિત્રા ) 
    યોગ :- પરિધ ( 10:39 પછી શિવ ) 
   કરણ :- વિષ્ટિ/ભદ્ર (07:43 પછી બવ 19:28 પછી બાલવ )
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:00 
સૂર્યાસ્ત :- સાંજે 19:29 
અભિજીત મૂહૂર્ત :- 12:18 થી 13:12 સુધી 
રાહુકાળ :- 14:26 થી 16:07 સુધી 
આજે દુર્ગાષ્ટમી છે મહાકાલીમાની પૂજાનો વિશેષ મહત્વ છે 
આજે ગુપ્ત નવરાત્રીનો આઠમો દિવસછે એટલે આઠમનું નોરતું  
મેષ (અ,લ,ઈ) 
આજનો દિવસ પ્રસન્નતાવાળો રહે 
ગુમાવેલુ ધન અને માન સન્માન પાછા મળશે 
ધંધાકીય આવકમાં વૃદ્ધિ થાય 
નોકરિયાત વર્ગને સારા લાભ મળે 
વૃષભ (બ,વ,ઉ) 
માનસિક શાંતિનો અનુભવ થશે 
ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે 
સરકારી કામમાં લાભ મળે 
કોઈપણ કામમાં બંધાયેલ રહેશો  
મિથુન (ક,છ,ઘ) 
આકસ્મિક ધનલાભના યોગો જણાય 
લાંબાગાળાના ધન રોકાણ માટે સમય સારોછે 
પરિવારનો ભરપુર સહયોગ મળશે 
મેહાનાતના પ્રમાણમાં સામાન્ય લાભ મળે 
કર્ક (ડ,હ)
વડીલોના આશીર્વાદથી લાભ મળે 
નજીકના સંબંધીઓથી મદદ મળે 
ધંધામાં આવક પ્રાપ્ત થશે 
વાહનના યોગ સારા બને 
સિંહ (મ,ટ)
ભાગ્યોદય માટે ઉજવળ તક મળે 
નિર્ણયો સમજી વિચારીને લેવા 
મિત્રો સાથે થોડો મતભેદ જણાશે 
મુસાફરીના યોગ પ્રબળ બને 
કન્યા (પ,ઠ,ણ) 
આરોગ્ય બાબતે સાચવવું 
પ્રતિસ્પર્ધીથી સાવધાન રહેવું 
કોઈપણ રોકાણમાં કાળજી રાખવી 
નોકરીયાતને કામમાં મહેનત વધશે 
તુલા (ર,ત) 
વેપારમાં ભાગીદારીથી લાભ થાય 
ધંધાકીય વ્યવહારમાં લાભ મળે 
દામ્પત્યજીવનમાં ઉતર ચડાવ રહે 
લેવડ દેવડમાં કાળજી રાખવી 
વૃશ્ચિક (ન,ય) 
રોગ અને શત્રુ તરફથી સાવધાન રહેવું 
શેર બજારમાં સારા લાભ થશે 
વ્યવસાયમાં નવા કોન્ટ્રાકટ મળશે 
પરિવાર થકી પ્રવાસ થાય 
ધન (ભ,ધ,ફ,ઢ)
તમને મહેનતનું સારું પરિણામ મળે 
વ્યવસાયમાં નવી તક મળે 
આજનો દિવસ તમારા માટે શુભ રહે
તમારા કામની કદર થાય  
મકર (ખ,જ) 
માતાની સેવાથી લાભ થાય 
પરિવાર સાથે પ્રેમ કેળવાય 
સારા કામમાં પ્રવાશનું આયોજન થાય 
આજે ખોટા ખર્ચમાં વધારો થાય 
કુંભ (ગ,શ,સ,ષ)
ઘરમાં વડીલોથી વિશેષ લાભ મળે 
સંપતિને લગતા કાર્યોમાં સહયોગ મળે 
વ્યવસાયમાં સામાન્ય સમસ્યાઓ રહેશે 
મહેનત પ્રમાણે સારું ફલ મળે 
મીન (દ,ચ,ઝ,થ)
ધનથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય 
પરિવારમાં તનાવ રહેશે 
નાનામોટા રોકાણથી સારા લાભ મળે 
જમીનને લગતા કામમાં ફાયદો થાય 
આજનો મહામંત્ર :- ૐ ત્રૈલોક્યમંગલ ત્વંહિ તાપત્રય હારિણીમ્ |
                      વદદં ચૈતન્યમયી મહાગૌરી પ્રણમામ્યહમ્ || આ મંત્ર જાપથી માતા મહાગૌરી પ્રસન્ન થાય અને અનેક સિદ્ધિઓ પ્રદાન કરે 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું મહાકાળીમાને પ્રસન્ન કરવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે સૌભાગ્યવતી બહેનોને સોળ સણગાર સાથે એક જોડી વસ્ત્ર અર્પણ કરવાથી માનવાન્છીત ફળની પ્રાપ્તિ થાય 
આજે સવારે વહેલા પવિત્રબની તુલસીક્યારા પાસે 9 દીવા કરવાથી ઉમાંરનાદેવ પ્રસન્ન થાય ઘરમાં સુખ શાંતિમાં વધારો થાય 
Whatsapp share
facebook twitter