+

આ રાશિના જાતકોને આજે ધંધા વ્યાપારમાં થઇ શકે છે ફાયદો

આજનું પંચાંગતારીખ:- 12 સપ્ટેમ્બર 2022 સોમવારમાસ :- ભાદ્રપદ વદ બીજસંવત :- વિક્રમ સંવત 2078, શક સંવત 1944 વીરસંવત 2548નક્ષત્ર:- ઉત્તરા ભાદ્રપદ 06:59 રેવતીયોગ:-  ગન્ડ 09:35  વૃદ્ધિ    કરણ:- ગર 11:37વાણિજ્       દિન વિશેષ:-આજે ત્રીજ નું શ્રાદ્ધ છે સૂર્યોદય: -06:24 સવારેસુર્યાસ્ત:-18:46  સાંજેઅભિજીત:-12:11થી13રાહુકાળ:-07:56થી09:30  નાવકરશી:- 07:12 સવારેચૌવિહાર:- 18:00 સાંજેરાશિફળ :-મેષ:-રાશિફળ પ્રમાણે આજે તમે વ્યસ્ત રહેશોકામકાજમાં સફળતા મળશ
આજનું પંચાંગ

તારીખ:- 12 સપ્ટેમ્બર 2022 સોમવાર
માસ :- ભાદ્રપદ વદ બીજ
સંવત :- વિક્રમ સંવત 2078, શક સંવત 1944 વીરસંવત 2548
નક્ષત્ર:- ઉત્તરા ભાદ્રપદ 06:59 રેવતી
યોગ:-  ગન્ડ 09:35  વૃદ્ધિ    
કરણ:- ગર 11:37વાણિજ્       
દિન વિશેષ:-
આજે ત્રીજ નું શ્રાદ્ધ છે 
સૂર્યોદય: -06:24 સવારે
સુર્યાસ્ત:-18:46  સાંજે
અભિજીત:-12:11થી13
રાહુકાળ:-07:56થી09:30  
નાવકરશી:- 07:12 સવારે
ચૌવિહાર:- 18:00 સાંજે
રાશિફળ :-
મેષ:-
રાશિફળ પ્રમાણે આજે તમે વ્યસ્ત રહેશો
કામકાજમાં સફળતા મળશે
ધંધા વ્યાપારમાં ફાયદો થાય
ઘરેલુ વાદવિવાદ ટાળવો
ઉપાયમાંમ ગાયને ગોળ ખવડાવવું
વૃષભ :-
ભાગ એકંદરે સારું દેખાય છે 
જુના અટવાયેલા કાર્યોમાં સફળતા મળશે
નાણાકીય લેવડદેવડથી દૂર રહેવું 
શેર બજાર થી દુર રહેવું
કૃપા એમાં શિવજીને જળ ચઢાવો અને ગરીબને ભોજન આપો
મિથુન:-
ધંધાદારી વ્યક્તિઓ માટે એકંદરે કામ સારું રહેશે 
ધંધો કે વ્યાપારમાં સફળતા મળે 
સંતાન પ્રાપ્તિના યોગો દેખાય છે 
જમીન મકાનના પ્રશ્નોનો હલ આવશે 
ઉપાય તરીકે તમારે એક ગરીબને વસ્ત્રદાન આપવું
કર્ક:-
તમારા માટે આજનો દિવસ નવા કામનો દિવસ રહેશે 
નોકરી પ્રાપ્તિ થાય અથવા બિઝનેસ મળે 
ખોટા માણસોથી દૂર રહેવું 
ઉતાવળ કરવી નહીં 
ઉપાય તરીકે એક ગરીબને ભોજન કરાવો
સિંહ :-
આજે  જુના નાણા પાછા મળશે
સંતાન અંગેની ચિંતામાં રાહત થશે 
નવા ધંધાની શરૂઆત કરતા પહેલા વિચાર અવશ્ય કરો 
વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે 
ઉપાય તરીકે ગાયને ચણાની દાળ અને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો
કન્યા:-
તમને નવા કામથી સંતોષ અને ઉત્સાહ બંને મળે  
સંતાનપ્રાપ્તિનો યોગ બની રહ્યો છે
તુલા:-
ઘરેલુ વાતાવરણમાં ખટપટ ન થાય તેની કાળજી રાખવી
સંતાન અંગે ધ્યાન રાખવું 
ઉતાવળે કોઈ નિર્ણય લેવો નહીં 
વિદેશ યાત્રાના કાર્યમાં સફળતા મળે 
વાહન ચલાવતા ધ્યાન રાખવું 
શિવ મંદિરમાં ખાંડનું દાન આપવું
વૃશ્વિક :-
કોઈપણ કાર્યમાં ઉતાવળે આંબા પાકતા નથી તે વાત યાદ રાખવી 
વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે 
વિદેશ યાત્રા માટે તમારા પ્રયત્નો સફળ થશે 
ધંધો કે નોકરી બદલવાની જરૂર નથી 
ઉપાય તરીકે એક ગરીબને ભોજન કરાવો
ધન :-
તમારા જમીન મકાનના પ્રશ્નોનો ઉકેલ આવશે 
ઘરમાં કોઈ વાતચીત ને લીધે કકડાટ થઈ શકે 
વિદેશ યાત્રા નું કામ થઈ શકે
નોકરીમાં સફળતા મળશે 
ગાયને ચણાની દાળ ગોળ અને રોટલી ખવડાવો 
મકર:-
તમારા ધારેલા કામોમાં સફળતા મળતી જણાતી નથી
નોકરી અને ધંધામાં પણ તકલીફ જણાય છે
પૈસાની લેવડદેવડ કરવાથી 
સાવધાન રહેવું
ગાયને ઘાસ ખવડાવવો
કુંભ:-
આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે
જમીન મકાનના કામોનો નિકાલ આવશે
ઘરેલુ વાતાવરણ માં રાહત મળશે
આર્થિક લેવડદેવડથી દૂર રહેવું
પીપળે જળ ચડાવી દિવસની શરૂઆત કરો
મીન:-
તમારા દરેક કામમાં સફળતા મળશે
સંતાન અંગેની ચિંતામાં વધારો થશે
કામકાજનો ભાર વધશે
આર્થિક રીતે સમય સારો નથી
ગાયને ચણાની દાળ કોર રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો
આજની ટીપ:-
આજ નો મહા મંત્ર
ૐ નામો પિતૃ દેવતભ્યોનમઃ
1માળા કરી કમે જાઓ
આજ નો ઉપાય:- જો ખરાબ સપના આવતા હાય તો તબા ના લોટ માં પાણી રાત્રે માથા નીચે મૂકી તુલસી માં ચડાવો
આજ ની ચર્ચા
પોતાનું મકાંક્યારે થશે
Whatsapp share
facebook twitter