+

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની છે સંભાવના

આજનું પંચાંગતારીખ  :-   16 ઓગસ્ટ 2022, મંગળવાર તિથિ  :-  શ્રાવણ વદ પાંચમ ( 20:17 પછી છઠ્ઠ) રાશિ  :-  મીન દ,ચ,ઝ,થ ( 21:07 પછી મેષ )  નક્ષત્ર :-  રેવતી ( 21:07 પછી અશ્વિની )યોગ  :-  શૂળ ( 21:50 પછી ગંડ )કરણ  :-  કૌલવ ( 08::33 પછી તૈતિલ 20:17 પછી ગર )દિન વિશેષ સૂર્યોદય  :- સવારે  06:16સૂર્યાસ્ત  :-  સાંજે  19:11 અભિજીત મૂહૂર્ત :-  12:18 થી 13:10 સુધી રાહુકાળ :-  15:58 થી 17:34 સુધી આજે નાગ પંચમી છેઆજે પારસી સન 1329 પ્રારંભ થશે માટે આજે પતેતી નુત્તન વષૉભિનંદન છેઆજà
આજનું પંચાંગ
તારીખ  :-   16 ઓગસ્ટ 2022, મંગળવાર 
તિથિ  :-  શ્રાવણ વદ પાંચમ ( 20:17 પછી છઠ્ઠ) 
રાશિ  :-  મીન દ,ચ,ઝ,થ ( 21:07 પછી મેષ )  
નક્ષત્ર :-  રેવતી ( 21:07 પછી અશ્વિની )
યોગ  :-  શૂળ ( 21:50 પછી ગંડ )
કરણ  :-  કૌલવ ( 08::33 પછી તૈતિલ 20:17 પછી ગર )
દિન વિશેષ 
સૂર્યોદય  :- સવારે  06:16
સૂર્યાસ્ત  :-  સાંજે  19:11 
અભિજીત મૂહૂર્ત :-  12:18 થી 13:10 સુધી 
રાહુકાળ :-  15:58 થી 17:34 સુધી 
આજે નાગ પંચમી છે
આજે પારસી સન 1329 પ્રારંભ થશે માટે આજે પતેતી નુત્તન વષૉભિનંદન છે
આજે અમૃત સિદ્ધિ યોગ છે
મેષ (અ,લ,ઈ)
પિતાનું માર્ગદર્શન લાભકારક સાબિત થશે
પરોપકારી કાર્યોમાં રસ લેશો
ધાર્મિકક્ષેત્રે દાન કરવાની તક મળશે
પ્રિયજનની સહાયથી પૈસા અટકશે 
વૃષભ (બ,વ,ઉ) 
ધંધાકીય બાબતોમાં ફેરફાર થાય
વેપારીઓને વધુ મહેનત કરવી પડશે
સામાજિક સંબધોને લીધે ફાયદો થશે
ધનની લેવડ દેવડને ટાળો
મિથુન (ક,છ,ઘ) 
આર્થિક સમસ્યા સુધારવા વધુ મહેનત કરવી પડશે
આજે ક્રોધ પર નિયંત્રણ રાખો
ધંધામાં લાભની તક મળશે
એકંદરે દિવસ સારો રહેશે 
કર્ક (ડ,હ)
કોઈને વચન આપવું નહિ
આજે પ્રેમનું જોડાણ વધે
નવા કાર્ય પૂર્ણ થાય
લગ્નજીવન સુંદર જણાય 
સિંહ (મ,ટ)
ભાઈ બહેનથી લાભ થાય
ખોટા ખર્ચન થાય તેનું ધ્યાન રાખવું 
આજે મન વ્યાકુળ રહેશે
આજે તમારું મૂડ ખરાબ રહેશે
કન્યા (પ,ઠ,ણ) 
તમારો દિવસ વિચારોમાં પસાર થાય
કામમાં નુકશાન થઈ શકે છે
એક બીજાના પૂરક બનશો
તમને માથાનો દુખાવો થાય
તુલા (ર,ત) 
આજે તમારું અદભુત વ્યક્તિત્વ બની રહેશે
તમારા નવા પ્રોજેક્ટ અંતર્ગત  કાર્યભાર વધે 
તમારું મન ખુશ રહેશે
આજે તમને આગળની પદવી પ્રાપ્ત થાય 
વૃશ્ચિક (ન,ય) 
નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે 
લવ લાઈફ સારી રહેશે
તમે મિત્રો સાથે બહાર જવાનું પ્લાનિંગ બનાવી શકશો
માતાનું સ્વાસ્થ્ય બગડી શકેછે 
ધન (ભ,ધ,ફ,ઢ)
સંતાનોનાલીધે થોડી પરેશાની આવીશકે
ગરમીના કારણે શરીર ભારેરહી શકે
પરિવારમા મતભેદ દૂર કરવા
વ્યાપારમાં આજે વિશેષ લાભમળે
મકર (ખ,જ) 
તમારા નિર્ણય જીવનમાં લાભ લાવશે
લાગણી પર નિયંત્રણ રાખવું
સાધન ચલાવતા ધ્યાન રાખવું
વાતાવરણમાં ગરમાવો રહે
કુંભ (ગ,શ,સ,ષ)
ઉદાર વર્તનનો ગેરલાભ ના લેવો
લોકોની ભૂલ શોધવાનું ટાળવું
નોકરીની નવી તક મળશે
ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ 
મીન (દ,ચ,ઝ,થ)
નવી ભવિષ્યની યોજના બને
જમીન મકાનમાં ફાયદો થાય
મિત્રો તરફ થી પ્રશંસા થાય
જોખમ લેવાનું ટાળવું
આજનો મહામંત્ર :- ૐ ભુજંગેશાય વિદ્મહે, સર્પરાજાય ધીમહિ । તન્નો  નાગ: પ્રચોદયાત ।। આ મંત્ર જાપથી નાગ દેવ પ્રસન્ન થાય
આજનો મહાઉપાય :-  આજે આપણે  જાણીશું નાગપંચમીનું શુભ ફળ પ્રાપ્ત કરવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે ખાસ કાલસર્પદોષનું નિવારણ કરવું
ૐ આસ્તિક ઋષિભ્યો નમઃ જાપથી નાગદેવ પ્રસન્ન થાય
આજે નાગદેવ મંદિરે જઈ દૂધ અર્પણ કરવું સાથે કુલેરનો લાડુ અર્પણ કરવું
Whatsapp share
facebook twitter