+

આ રાશિના જાતકોને આજે માનસિક શાંતિ મળે

આજનું પંચાંગતારીખ :- 16 સપ્ટેમ્બર 2022, શુક્રવાર   તિથિ :- ભાદરવો વદ છઠ્ઠ ( 12:19 પછી સાતમ ) રાશિ :- વૃષભ ( બ,વ,ઉ ) નક્ષત્ર :- કૃતિકા ( 09:55 પછી રોહિણી ) યોગ :- વજ્ર ( 05:51 પછી સિદ્ધિ ) કરણ :- વણિજ ( 12:19 પછી વિષ્ટિ/ભદ્ર 01:12 પછી બવ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:26 સૂર્યાસ્ત :- સાંજે 18:42 અભિજીત મૂહૂર્ત :- 12:10 થી 12:59 સુધી રાહુકાળ :- 11:02 થી 12:૩૪ સુધી આજે સાતમના શ્રાદ્ધનું મહત્વ છે કુમાર યોગ 09:56 થી 12:21 સુધી યમઘંટ યોગ 08:05 થી સૂર્યોદય સુ

આજનું પંચાંગ

તારીખ :- 16 સપ્ટેમ્બર 2022, શુક્રવાર   
તિથિ :- ભાદરવો વદ છઠ્ઠ ( 12:19 પછી સાતમ ) 
રાશિ :- વૃષભ ( બ,વ,ઉ ) 
નક્ષત્ર :- કૃતિકા ( 09:55 પછી રોહિણી ) 
યોગ :- વજ્ર ( 05:51 પછી સિદ્ધિ ) 
કરણ :- વણિજ ( 12:19 પછી વિષ્ટિ/ભદ્ર 01:12 પછી બવ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:26 
સૂર્યાસ્ત :- સાંજે 18:42 
અભિજીત મૂહૂર્ત :- 12:10 થી 12:59 સુધી 
રાહુકાળ :- 11:02 થી 12:૩૪ સુધી 
આજે સાતમના શ્રાદ્ધનું મહત્વ છે 
કુમાર યોગ 09:56 થી 12:21 સુધી 
યમઘંટ યોગ 08:05 થી સૂર્યોદય સુધી 
રવિયોગ પ્રારંભ 09:56 કલ્લાકે 
મેષ (અ,લ,ઈ) 
આર્થિક લાભ સંબંધી વિશે મહત્વના કાર્યો કરશો
નકામી ચિંતાઓ થી દૂર રહેશો
પરિવારમાં શુભ વાતાવરણ મનને પ્રસન્ન રાખશે
તમારા વિરોધીઓથી સાવધાન રહેશો
વૃષભ (બ,વ,ઉ) 
ભૂમિ ને લગતા કામમાં સફળતા મળે
વાહન ખરીદવાની સંભાવના વધે
કાર્ય ક્ષેત્રે મહેનત વધે 
આજે સંબંધોમાં મીઠાશ વધશે 
મિથુન (ક,છ,ઘ) 
આર્થિક કારણોથી સામાજિક કાર્યોમાં અવરોધ આવે
આજે કર્મચારીઓ સાથે વાદવિવાદ કરવો નહીં
આજે દિવસ દરમિયાન સ્ફૂર્તિ અને જોશ વધે 
તમારું મન ધર્મ તરફ વળે
કર્ક (ડ,હ)
વ્યાપારિક ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ મળે
ધાર્મિક કારોમાં સમસ્યા વિશે વિચાર કરશો
મિલકત સંબંધીત કાર્યોમાં ગંભીર રહેશો
ઘરમાં સુખ શાંતિ ભર્યું વાતાવરણ મળે
સિંહ (મ,ટ)
કાર્ય ક્ષેત્રે ભાગ્યવર્ધક સફળતાઓ મળી શકે
કોર્ટ કચેરીના વિવાદથી વ્યાપારમાં નુકસાન થાય
તમારા સપનાઓ પૂર્ણ કરવા માટે મહેનત કરશો
પરિવારનો સાથ સહકાર મળે
કન્યા (પ,ઠ,ણ)
 પદ પ્રતિષ્ઠા સંબંધીત વિવાદો ઉકેલાય
આધ્યાત્મક ક્ષેત્રે સંશોધન કરશો
તમારી ઉર્જામાં વૃદ્ધિ થાય
શુભ કાર્યો થકી ધન ખર્ચ વધે
તુલા (ર,ત) 
આજે દિવસના પ્રારંભમાં લાભ મળે
માંગલિક પ્રસંગોનું આયોજન કરી શકો
વ્યાપાર ક્ષેત્રમાં ઉચ્ચ સ્તરીય કાર્ય મળે
આજે માનસિક અસ્થિરતા દૂર થાય
વૃશ્ચિક (ન,ય)
 કોડ કચેરીમાં વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું 
સ્વાસ્થ્ય સંબંધિત ધ્યાન રાખવું
પરિવાર સાથે લાંબી યાત્રા થાય
વિદ્યાર્થી મિત્રોને મહેનતનું ફળ મળે
ધન (ભ,ધ,ફ,ઢ)
સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠામાં વધારો થાય
આર્થિક સંપત્તિમાં વધારો થઈ શકે
રોગ નિવારણ કાર્યો માટે યાત્રા થાય
મોટા અધિકારી વર્ગનો સહયોગ મળે
મકર (ખ,જ)
 વાહન ખરીદવાની સંભાવના વધે
કાર્ય ક્ષેત્રે વધુ પ્રયત્નો સફળતા અપાવે 
આજે માનસિક શાંતિ મળે
તમારો સ્વાસ્થ્ય પહેલા કરતાં સારું રહે
કુંભ (ગ,શ,સ,ષ)
સામાજિક કાર્યોમાં અવરોધો આવી શકે
સુખ સુવિધામાં આજે વધારો થાય 
ધાર્મિક કાર્યોનું આયોજન થાય
અંગત જીવનમાં વિવાદ ઉકેલાય
મીન (દ,ચ,ઝ,થ)
નવા કાર્યોમાં સફળતા મળી શકે
આજે ભાગ્ય સાથ તમને આપે
સમયનો સદુપયોગ લાભકારી બને
પીઢવ્યક્તિથી વ્યવસાયિક ક્ષેત્રે લાભ મળે
આજનો મહામંત્ર :- ૐ પિતારાય નમઃ || આ મંત્ર જાપથી પિતૃદેવ રાજી થાય 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું સાતમના શ્રાદ્ધનું ફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે તુલસી ક્યારા પાસે જઈ વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરવો 
પિતૃ તર્પણ કરવું અથવા સાવંતસરિક શ્રાદ્ધ કરવું
Whatsapp share
facebook twitter