આજનું પંચાંગ:
Ø તારીખ :- ૦૨-૦૩-૨૦૨૨, બુધવાર
Ø તિથી :- વિ. સં. ૨૦૭૮ / મહા
વદ અમાસ
Ø
રાશી :- કુંભ
(ગ,શ,સ,ષ)
Ø
નક્ષત્ર :- શતભિષા (સવારે ૦૨:૩૭ સુધી. – માર્ચ- ૦૩)
Ø
યોગ :- શિવ
(સવારે ૦૮.૨૧ સુધી)
Ø
કરણ :- ચતુષ્પાદ (સવારે
૧૧.૫૯ સુધી)
દિન વિશેષ
Ø સૂર્યોદય :- સવારે ૦૬.૪૫ કલાકે
Ø સૂર્યાસ્ત :- સાંજે ૦૬.૨૧ કલાકે.
Ø અભિજિત
મૂહર્ત :- આજે નથી.
Ø રાહુકાળ:-
બપોરે
૧૨:૩૩ થી ૦૨.૦૦ સુધી.
Ø
આજે પંચક છે. પૂરા
દિવસ અને રાત્રી દરમ્યાન.
Ø વ્રત
અને તહેવાર :
· ગાયને ઘાસ ખવડાવવું.
· અમાસ સમાપ્તિ : રાત્રે ૧૧:૦૪ સુધી.
મેષ
(અ, લ , ઈ) :-
·
ચાલતી વખતે
ધ્યાન રાખવું.
·
આફતોથી બચવું.
·
આસપાસની વસ્તુ રંગીન લાગે.
·
નવી વસ્તુ શીખવા મળે.
વૃષભ
(બ, વ, ઉ) :-
·
આળસમાં દિવસ જાય.
·
કોઈ ભેટ–સોગાદ
મળે.
·
રાહત મળે.
·
ધનખર્ચ થાય.
મિથુન
(ક, છ, ઘ) :-
·
માનસિક શાંતિ
મળે.
·
માથામાં દુખાવો રહે.
·
લગ્ન યોગ પ્રબળ બને.
·
કોઈ મહત્વની વાત જાણવા મળે.
કર્ક
(ડ , હ) :-
·
ઓફિસથી વહેલા ઘરે
અવાય.
·
બાળકો મદદ કરે.
·
સ્વાસ્થ સાચવવાની જરૂર છે.
·
ધન ખર્ચ થાય.
સિંહ
(મ , ટ) :-
·
રિયલ એસ્ટેટમાં
ફાયદો જણાય.
·
કામનું દબાણ વધે.
·
અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
·
નવા પ્રેમ સંબંધ બંધાય.
કન્યા
(પ , ઠ, ણ) :-
·
સંગીત દિવસ ને આરામ બનાવે.
·
ભાઈ બહેન મદદ માગી શકે છે.
·
જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે.
·
લોકોને તમારી વાણી ગમે.
તુલા
(ર , ત) :-
·
ઝઘડાખોર વર્તન
ન કરો.
·
પસ્તાવો થાય.
·
ખર્ચમાં વધારો થાય.
·
ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય.
વૃશ્વિક
(ન, ય) :-
·
અધૂરા કાર્ય
પૂર્ણ થાય.
·
લક્ષ્મીજી નું આગમન થાય.
·
સાચો પ્રેમ મળે.
·
સાધન ચલાવતા ધ્યાન રાખવું.
ધન
(ભ, ધ, ફ, ઢ) :-
·
સંતાનથી ફાયદો
થાય.
·
મુશ્કેલી જણાય.
·
ખોટા ખર્ચ થાય.
·
નવા સંબંધ બંધાય.
મકર
(ખ, જ) :-
·
નવી વસ્તુઓ
ની ખરીદી થાય.
·
ખાલી સમયમાં સપના જોવાય.
·
દિનચર્યા માં વ્યસ્ત રહો.
·
ઘરનું કામ વધે.
કુંભ
(ગ, શ, સ, ષ) :-
·
નવું શીખવા
મળે.
·
મૂડ બદલાયા કરે.
·
ધન લાભ થાય.
·
પ્રિય પાત્ર તરફથી લાભ થાય.
મીન
(દ, ચ, ઝ, થ) :-
·
વધારે પડતું કાર્ય ન કરવું.
·
આરામ કરવાની જરૂર છે.
·
બાગ બગીચામાં ફરવા જવાનું મન થાય.
·
સુંદર વળાંક જીવનમાં આવે.
Ø આજનો મહામંત્ર – \ વર વરદાય વિજય ગણપતયે નમ:
Ø આજનો મહાઉપાય – ભગવાન ગણેશજીણે કેસરી સિંદુર અર્પણ
કરવાથી તમામ મુશ્કેલી અને સમસ્યા
દૂર
થશે.
દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ