+

જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માટે કરો આ રીતે એક દીવો

આજનું પંચાંગ: Ø તારીખ:-૦૫-૦૩-૨૦૨૨, શનિવાર Ø તિથી:-વિ. સં. ૨૦૭૮ / ફાગણ સુદ ત્રીજ Ø રાશી:-મીન (દ,ચ,ઝ,થ) Ø નક્ષત્ર:-રેવતી (સવારે ૦૨:૨૯ સુધી. – માર્ચ- ૦૬) Ø યોગ:-શુક્લ (સવારે ૧૨.૩૬ સુધી – માર્ચ-૦૬) Ø કરણ:-તૈતીલ (સવારે  ૦૮.૩૪ સુધી)   દિન વિશેષ Ø સૂર્યોદય:-સવારે ૦૬.૪૨ કલાકે                             Ø સૂર્યાસ્ત:-સાંજે ૦૬.૨૩ કલાકે. Ø અભિજિત મૂહર્ત:-બપોરે ૧૨:૦૯ થી ૧૨:૫૬ સુધી. Ø રાહુકાળ:-સવારે ૦૯:૩૮ થી ૧૧.૦

આજનું પંચાંગ:

Ø તારીખ:-૦૫-૦૩-૨૦૨૨,
શનિવાર

Ø તિથી:-વિ.
સં. ૨૦૭૮ / ફાગણ સુદ ત્રીજ

Ø
રાશી:-મીન (દ,ચ,ઝ,થ)

Ø
નક્ષત્ર:-રેવતી
(સવારે ૦૨:૨૯ સુધી. – માર્ચ- ૦૬
)

Ø
યોગ:-શુક્લ
(સવારે ૧૨
.૩૬ સુધી – માર્ચ-૦૬)

Ø
કરણ:-તૈતીલ
(સવારે  
૦૮.૩૪ સુધી)

 

દિન વિશેષ

Ø સૂર્યોદય:-સવારે ૦૬.૪૨ કલાકે                            

Ø સૂર્યાસ્ત:-સાંજે ૦૬.૨૩ કલાકે.

Ø અભિજિત
મૂહર્ત:-
બપોરે ૧૨:૦૯ થી ૧૨:૫૬ સુધી.

Ø રાહુકાળ:-સવારે
૦૯:૩૮ થી
૧૧.૦૫ સુધી.

Ø
આજે પંચક પૂરા દિવસ
અને રાત્રી દરમ્યાન.

 

Ø વ્રત
અને તહેવાર :

·        શનિદેવને કાળા તલ ચઢાવવા.
·        ત્રીજ સમાપ્તિ  :રાત્રે ૦૮:૩૫ સુધી.
 

·       
મેષ (અ, લ , ઈ) :-

·       
પેટના દુ:ખાવાની સમસ્યા રહે.

·       
બેચેની અનુભવાય.

·       
આર્થિક ધન લાભ થાય.

·       
સાંજ પછી વિચારો પર કાબૂ મળે.

 

·       
વૃષભ (બ, વ, ઉ) :-

·       
આળસમાં દિવસ જાય.

·       
કોઈ ભેટ સોગાદ મળે.

·       
રાહત મળે.

·       
ધન ખર્ચ થાય.

 

·       
મિથુન (ક, છ, ઘ) :-

·       
માનસિક શાંતિ મળે.

·       
માથામાં દુખાવો રહ્યા કરે.

·       
લગ્નયોગ પ્રબળ બને.

·       
મહત્વની વાત જાણવા મળે.

 

·       
કર્ક (ડ , હ) :-

·       
ઓફિસથી વહેલા અવાય.

·       
બાળકો મદદ કરે.

·       
સ્વાસ્થ સાચવવાની ખાસ જરૂર છે.

·       
ધન ખર્ચ થાય.

 

·       
સિંહ (મ , ટ) :-

·       
રીઅલ – એસ્ટેટમાં ફાયદો જણાય.

·       
કામનું દબાણ વધે.

·       
અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.

·       
નવા પ્રેમ સબંધ બંધાય.

 

·       
કન્યા (પ , ઠ, ણ) :-

·       
ફસાયેલ નાણા પાછા આવે.

·       
કાર્યમાં સફળતા મળે.

·       
પ્રેમમાં સફળતા મળે.

·       
લગ્નયોગ પ્રબળ બને.સાધન ચાલવતા ધ્યાન
રાખવું.

 

·       
તુલા (ર , ત) :-

·       
માતા – પિતાના આર્શીર્વાદથી લાભ થાય.

·       
સખત મહેનત રંગ લાવે.

·       
કોઈ કાર્યમાં વિલંબ આવે.

·       
પરિવારથી લાભ થાય.

 

·       
વૃશ્વિક (ન, ય) :-

·       
માંદગીમાંથી મુક્તિ મળે.

·       
આર્થિક ધન લાભ થાય.

·       
અધૂરા કાર્ય પૂર્ણ થાય.

·       
લગ્નયોગ પ્રબળ બને.

 

·       
ધન (ભ, ધ, ફ, ઢ) :-

·       
સ્વાસ્થમાં ખાસ સંભાળ લેવી.

·       
ધન સબંધી બાબતે મતભેદ થાય.

·       
બાળકોની સમસ્યા રહે.

·       
બહરની વ્યક્તિનું સાચું માનવું નહિ.

 

·       
મકર (ખ, જ) :-

·       
સપના સાકાર થાય.

·       
હાસ્યથી ભરેલ દિવસ જાય.

·       
ભાવી યોજના બને.

·       
શુભ કાર્ય થાય.

 

·       
કુંભ (ગ, શ, સ, ષ) :-

·       
મિત્ર તરફથી મદદ મળે.

·       
પ્રિયજનની સંભાળ લેવી.

·       
અણધાર્યા વસ્તુથી લાભ થાય.

·       
લાંબી ચર્ચામાં ન ઉતરવું.

 

·       
મીન (દ, ચ, ઝ, થ) :-

·       
મગજ પર કાબૂ રાખવો.

·       
સાધન ચાલવતા ધ્યાન રાખવું.

·       
પગનો દુખાવો રહ્યા કરે.

·       
ગુસ્સો ન કરવો.

 

Ø આજનો મહામંત્ર – \ એમ
હ્રીમ શ્રી શનેશ્ચરાય નમ:

 

Ø આજનો મહાઉપાય – કાચા
ઘનીના તેલનો એક દીવો કરી તેમાં લવિંગ મૂકી અને હનુમાનજીની આરતી કરો. આમ કરવાથી જીવનની તમામ મુશ્કેલી દૂર
થશે અને ધન પ્રાપ્ત થશે.


દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

 

Whatsapp share
facebook twitter