આજનું પંચાંગ
તારીખ :- 18 સપ્ટેમ્બર 2022, રવિવાર
તિથિ :- ભાદરવો વદ ( આઠમ 16:32 પછી નોમ )
રાશિ :- મિથુન ( ક,છ,ઘ )
નક્ષત્ર :- મૃગશીર્ષ ( 15:11 પછી આર્દ્રા )
યોગ :- સિદ્ધિ ( 06:34 પછી વ્યતિપાત )
કરણ :- કૌલવ ( 16:32 પછી તૈતિલ 05:46 પછી ગર )
દિન વિશેષ
સૂર્યોદય :- સવારે 06:27
સૂર્યાસ્ત :- સાંજે 18:40
અભિજીત મૂહૂર્ત :- 12:09 થી 12:58 સુધી
રાહુકાળ :- 17:09 થી 18:40 સુધી
આજે આઠમના શ્રાદ્ધનું મહત્વ છે
વ્યતિપાત પ્રારંભ સવારે 06:૩૩ કાલ્લાકે
અમૃતસિદ્ધિયોગ સૂર્યોદય થી 12:21 સુધી રહેશે
મેષ (અ,લ,ઈ)
તમારા સપનાઓ સાકાર થાય
આજે સારા લાભ મળી શકેછે
આજે લગ્ન યોગ પ્રબળ બને
તમે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખશો
વૃષભ (બ,વ,ઉ)
આજે સાંજ પછીનો સમય શુભ રહે
આજે રોકાયેલા ધન તમને પાછા મળે
આજે સંપૂર્ણ દિવસ કાર્યમાં વ્યસ્ત રહેશો
પરિવારને તમારા મનની વાત કરશો
મિથુન (ક,છ,ઘ)
આજે ધન રોકાણમાં ફાયદો જણાય
આજે શેર-બજારમાં ધ્યાન રાખવું
પ્રવાસના યોગ પ્રબળ બને
આજે કાર્યમાં સંતોષ રાખવો
કર્ક (ડ,હ)
તમારા બાળકોનું ધ્યાન રાખવું
આજે નવા ખર્ચાઓમાં વધારો થાય
આજે ઘરમાં લાભ જણાય
વ્યાપારમાં વધુ વ્યસ્ત રહેશો
સિંહ (મ,ટ)
આજે વિચારોપર નિયંત્રણ રાખો
લાંબા સમયથી બાકી રહેલ કાર્ય પૂર્ણ થાય
લગ્નજીવનમાં નવો વણાંક આવે
આજે મૈન્ગ્રેન જેવા માથામાં દૂખાવા થાય
કન્યા (પ,ઠ,ણ)
આજે ધન ખર્ચામાં વધારો થાય
તમારા કામમાં નવા ફેરફાર કરશો
તમારા અધૂરા કાર્ય પૂર્ણ થાય
જીવનસાથી જોડે આનંદમય દિવસ રહે
તુલા (ર,ત)
આજે ધન લાભના યોગ વધે
તમને મોસાળ પક્ષથી લાભ મળે
આજે વ્યાપારમાં નવી યોજના બનાવશો
આજે ધન લાભ થાય
વૃશ્ચિક (ન,ય)
આજે ખોટી ચિંતા કરવી નહિ
સાધન ચલાવતા ધ્યાન રાખવું
આજે માતા-પિતાનું ધ્યાન રાખવું
આજે આળસમાં દિવસ પસાર કરશો
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે બિનજરૂરી વસ્તુની ખરીદી કરશો
સગા-સંબધી જોડે આનંદ કરશો
આજે આકસ્મિક ધન લાભ થાય
આજે વેપારમાં લાભ મળે
મકર (ખ,જ)
તમને માનસિક શાંતિ મળે
આજે તમે દાન પૂણ્ય કરશો
આજે રોકાણ કાર્યમાં લાભ મળે
પરિવારના સભ્યો સાથે મતભેદ થાય
કુંભ (ગ,શ,સ,ષ)
આજે મિત્રોથી લાભ થાય
આજે ધન ખર્ચ થાય
આજે પ્રવાસના યોગ બને
નવા કામને લઈને વાત આગળ વધે
મીન (દ,ચ,ઝ,થ)
આજનો સૂર્યોદય તમારા માટે લાભકારી રહે
ભાઈ-બહેનોથી ફાયદો થાય
નવા વ્યક્તિનું આગમન થાય
આજે રોકાણ માટે દિવસ ઉત્તમ બને
આજનો મહામંત્ર :- ૐ ક્લીમ સર્વ પિતૃદોષ નિવારણનાય સર્વકલેશ હન હન સુખ
સંપદા શાંતિ દેહિ દેહિ ધીમહિ | તન્નો શિવશક્તિ રૂપેણ
પિતૃદેવો પ્રચોદયાત્ હ્રીંમ ફટ્ સ્વાહા || આમંત્ર જાપથી પિતૃદોષનું નિવારણ થાય
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું આઠમના શ્રાદ્ધનું ફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ?
પિતૃદોષ નિવારણ યંત્ર ઘરમાં સ્થાપિત કરી સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધીમાં યથા શક્તિ ઉપર જણાવ્યા મુજબ મંત્ર જાપ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે