+

જાણો 12 રાશિ માટે આજનો દિવસ કેવો રહશે

 જાણો 12 રાશિ માટે આજનો દિલસ કેવો રહેશે, તથા પવિત્ર શ્રાવણ માસમાં ક્યાં ચમત્કારિક ઉપાયો કરવાથી મળશે સૂર્યનારાયણની કૃપા આજનું પંચાંગતારીખ :- 21  ઓગષ્ટ  2022,  રવિવારતિથિ   :- શ્રાવણ વદ દશમ ( 27:35+ પછી અગિયારશ  )રાશિ   :-  વૃષભ બ, વ, ઉ (  18:09 પછી મિથુન  )નક્ષત્ર  :- મૃગશીર્ષ ( પૂર્ણ રાત્રિ સુધી રહેશે  )યોગ   :-  હર્ષણ ( 22:39 પછી વજ્ર  )કરણ   :- વણિજ (  14:20 પછી વિષ્ટિ/ભદ્ર 27:35+ પછી બવ )દિન વિશેષ સૂર્યોદય :-  સવારે 06:18 સૂર્યાàª
 જાણો 12 રાશિ માટે આજનો દિલસ કેવો રહેશે, તથા પવિત્ર શ્રાવણ માસમાં ક્યાં ચમત્કારિક ઉપાયો કરવાથી મળશે સૂર્યનારાયણની કૃપા 

આજનું પંચાંગ
તારીખ :- 21  ઓગષ્ટ  2022,  રવિવાર
તિથિ   :- શ્રાવણ વદ દશમ ( 27:35+ પછી અગિયારશ  )
રાશિ   :-  વૃષભ બ, વ, ઉ (  18:09 પછી મિથુન  )
નક્ષત્ર  :- મૃગશીર્ષ ( પૂર્ણ રાત્રિ સુધી રહેશે  )
યોગ   :-  હર્ષણ ( 22:39 પછી વજ્ર  )
કરણ   :- વણિજ (  14:20 પછી વિષ્ટિ/ભદ્ર 27:35+ પછી બવ )
દિન વિશેષ 
સૂર્યોદય :-  સવારે 06:18 
સૂર્યાસ્ત :- સાંજે 19:07
અભિજીતમૂહૂર્ત :- 12:17 થી 13:08 સુધી 
રાહુકાળ :- 17:31 થી 19:07 સુધી 
આજે ખોરદાદ સાલ પારસી સમુદાય માટે નવા વર્ષનો પ્રારંભ થાય
આજે દગ્ધયોગ છે 
મેષ (અ,લ,ઈ)
આજનો દિવસ તમારામાટે આનંદ દાયક સાબિત થઈ શકે છે
ઓફિસમાં ખાસ ફેરફાર થશે અને કામપણ થતુ જોવા મળશે
આજે નવા મિત્રો પણ બનશે 
ધન પ્રાપ્તિ માટે આજે મહેનત વધે
વૃષભ (બ,વ,ઉ) 
તમારા માટે દરેક બાબત માં લાભ મળે
આંખોની દૃષ્ટિને લઈને પીડાથઈ શકે છે
સ્વાસ્થ સબંધી સમસ્યા દૂર થતી જણાય
આજે વેપારમાં લાભ થઈ શકે છે
મિથુન (ક,છ,ઘ) 
આજનાદિવસે તમારે વેપારમાં ધ્યાન આપવા નો રહેશે
ઓફિસમાં તમારા વિરોધીના કાવતરા થી સાવધાન રહો
આજે તમારે વધારે ખર્ચ થઈ શકે છે
આજે તમારે તમારા ઘરના નાના બાળકો સાથે સમય વિતાવશો
કર્ક (ડ,હ)
આજનો દિવસ તમારા ભાગ્યમા વૃદ્ધિ થાય
ભૂતકાળમા કરેલું રોકાણ હવે તમારા માટે નફા કારક બની શકે
આજે તમારે વિશેષ લોકો સાથે વાતચીત થાય
આજે તમે પ્રવાસ અને મનોરંજન નો લાભ લેશો
સિંહ (મ,ટ)
આજ નો દિવસ તમારા માટે સારો છે
મનમાં નવા પ્રકાર નો આનંદ આવશે અને દિવસભર ઉત્સાહ વધે
આજે અનુભવી લોકોથી સલાહ લીધા બાદ મામલો ઉકેલાશે
તમારી મુઝવણના કારણે અનેક અવરોધ ઉત્પન્ન થાય
કન્યા (પ,ઠ,ણ) 
આજે તમારા માટે દિવસ સારો હોઈ શકે છે
આજે તમે અભ્યાસમાં તમારું મન લગાડશો
આજે રાજકીય પ્રગતિ વધશે
પરિવારથી ધન લાભ મળે
તુલા (ર. ,ત)। 
આજનો દિવસ તમારામાટે સારો હોય
મુશાફરી કરવાનુ ટાળવું જોઈએ
ખર્ચા વધશે પણ બજેટ બનાવીને ચાલવુ
કોઇપણકાર્ય કરોતો ધ્યાન રાખવું
વૃશ્ચિક (ન,ય) 
સંતાનોનાલીધે થોડી પરેશાની આવીશકે
ગરમીના કારણે શરીર ભારેરહી શકે
પરિવારમા મતભેદ દૂર કરવા
વ્યાપારમાં આજે વિશેષ લાભમળે
ધન (ભ,ધ,ફ,ઢ)
આજનોદિવસ તમારા માટે મિશ્ર ફળ આપનારો રહેશે
આજના દિવસે માન-સન્માન વધશે
વાહન ચલાવવામાં કાળજી રાખવી
આજે ઘરથી બહાર જવાનું થાય 
મકર (ખ,જ)
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે
આજના દિવસે વ્યવહારીક કાર્યમાં લાભ મળે
આર્થિક અડચણ દૂર થાય
લવ લાઈફ આગળ વધશે
કુંભ (ગ,શ,સ,ષ)
આજનો દિવસ તમારા માટે સારો હોય
કોઇને પૈસા ઉધાર ન આપો
આજના દિવસે વેપારમાં ફેર ફાર કરવાનું ટાળવુ
ગરમીના કારણે માથુ ભારે રહે
મીન (દ,ચ,ઝ,થ)
આજના દિવસે તમારા અભિપ્રાયથી લોકની ચાહના મળે
નવી નોકરીમાં જોડાઈ શકો છો
મહેનતનું પૂરું ફળ મળે
મિત્રોસાથે વાતચીત કરવામાં સમય પસાર કરશો
આજનો મહામંત્ર :- ૐ નારાયણો મહાદેવો રુદ્ર પુરુષ ઈશ્વર ।
                                  જીવાત્મા પરમાત્મા ચ સૂક્ષ્માત્મા સવૅતોમુખઃ ।। આ મંત્ર જાપથી આત્મબળ વધે
આજનો મહાઉપાય :-
આજે આપણે જાણીશું શ્રાવણ માસ ત્રીજા રવિવારે શાસ્ત્રોક્ત ક્યાં ઉપાય કરવા જોઈએ ? આજે સૂર્ય પંજર સ્તોત્રનો પાઠ કરવો જોઇએ. આજે ખાસ સૂર્યદેવ ને પ્રસન્ન કરવા માણેક રત્ન શિવજીને અર્પણ કરવું જેથી કાર્યમાં સિદ્ધિ મળે
Whatsapp share
facebook twitter