+

આ રાશિના જાતકોના અધૂરા કાર્યો થશે પુરા, મળશે લાભ

આજનું પંચાંગતારીખ:- 02_મે_2022 સોમવારતિથિ   :- વૈશાખ સુદ બીજ ( 05:18 પછી ત્રીજ )રાશિ   :- વૃષભ ( બ,વ,ઉ )નક્ષત્ર  :- કૃતિકા ( 00:૩૪ પછી રોહિણી )યોગ   :-સૌભાગ્ય ( 15:38 પછી શોભન )કરણ   :- બાલવ ( 04:18 પછી કૌલવ 05:18 પછી તૈતિલ )દિન વિશેષ ·         સૂર્યાસ્ત :- સાંજે 19:07 ·         અભિજીત મૂહૂર્ત :- 12:11 થી 01:03 સુધી ·         રાહુકાળ :- 07:44 થી 09:21 સુધી·         રવિયોગ પ્રારંભ 17:28 ·         ચંદ્ર ગ્રહ પ્રસન કરવા મહામંત્રનો જાપ કરવો મેષ (અ,લ,ઈ)·         ધ્à

આજનું પંચાંગ

 • તારીખ:- 02_મે_2022 સોમવાર
 • તિથિ   :- વૈશાખ સુદ બીજ ( 05:18
  પછી ત્રીજ )
 • રાશિ   :- વૃષભ ( બ,વ,ઉ )
 • નક્ષત્ર  :- કૃતિકા ( 00:૩૪ પછી
  રોહિણી )
 • યોગ   :-સૌભાગ્ય ( 15:38 પછી શોભન
  )
 • કરણ  
  :- બાલવ ( 04:18 પછી કૌલવ 05:18 પછી તૈતિલ )

દિન વિશેષ

·        
સૂર્યાસ્ત :- સાંજે 19:07

·        
અભિજીત મૂહૂર્ત :- 12:11 થી 01:03 સુધી

·        
રાહુકાળ :- 07:44 થી 09:21 સુધી

·        
રવિયોગ પ્રારંભ 17:28

·        
ચંદ્ર ગ્રહ પ્રસન કરવા મહામંત્રનો જાપ કરવો

મેષ (અ,લ,ઈ)

·        
ધ્યાન કામમાં ના પરોવાય

·        
ખોટુ બોલવાનું ટાળો

·        
આજના દિવસે ખોટી ચિંતાના કરશો

·        
સમય ઘણુ બધુ શીખવાડી જાય છે

વૃષભ (બ,વ,ઉ)

·        
ખોટી દલીલો ના કરવી

·        
ખરીદી માટે સમય ઉત્તમ છે

·        
આવેલુ કોઇ કામ અટકી પડે

·        
મિત્રો તરફ થી કોઈ માગણી થયા

મિથુન (ક,છ,ઘ)

·        
પૈસાની લેવડ દેવડ ઓછી કરવી

·        
મિત્રો તરફથી કોઇ માગણી થાય

·        
અશકય ને પણ શક્ય કરો

·        
આજે મોટો લાભ થાય

કર્ક (ડ,હ)

·        
આજે તમારે ખર્ચ કરવામાં વધારો થાય

·        
આજે તમે અંદરથી ગર્વ અનુભવ કરી શકો

·        
મિત્રો તરફથી ફાયદો થાય

·        
સફળતા ખુશી લાવે

સિંહ (મ,ટ)

·        
નિરાંત અનુભવાય

·        
આજે નવી તક ઝડપી લેવી

·        
સબંધો મજબુત બનાવવા

·        
આજે નવી ખરીદી થાય

કન્યા (પ,ઠ,ણ)

·        
આજે વાહન ચલાવતા ધ્યાન રાખવું

·        
આજે ધાર્મિક કાર્યો પૂર્ણ થાય

·        
તમારા માટે નવી યોજના બને

·        
ભૂતકાળને યાદ ના કરવુ

તુલા (ર,ત)

·        
સફળતા ખુશી લાવે

·        
પાચનની તકલીફ થાય

·        
ધન સંપત્તિમા ચિંતા કરાવે

·        
ભાગીદારી ફાયદા કારક બને

વૃશ્ચિક (ન,ય)

·        
સાવચેતીથી  કામ કરવુ  જોઈએ

·        
ધંધામા મહેનત વધશે

·        
આંખની બિમારી થી સાવધાન રહેવું

·        
કુટુંબ પરિવારમા માનસિક પરેશાની જણાય

ધન (ભ,ધ,ફ,ઢ)

·        
ઉરચ પદવી માટે ની તક જણાય

·        
સ્વજનો સાથે વાતચિતથી દુઃખ થયું હોય

·        
ધંધાકીય બાબત મધ્યમ ફળ આપે

·        
આજે તમને ધન હાની થાય

મકર (ખ,જ)

·        
આપની ભાવનાઓની કદર થાય

·        
માતા ના આરોગ્યની ચિંતા રહે

·        
આજના દિવસે સંપતિમા
લાભ મળે

·        
ભાગીદારી ફાયદા કારક બને

કુંભ (ગ,શ,સ,ષ)

·        
લોહીના દબાણ થી ચિંતા કરાવે

·        
કોર્ટ કચેરી થી સાવધાન રહેવુ

·        
નોકરીમાં પરેશાની જણાય

·        
સાવચેતીથી કામ કરવુ

મીન (દ,ચ,ઝ,થ)

·        
વાહન થી લાભ મળે

·        
સામાજિક પ્રગતિ જણાય

·        
રચનાત્મક કાર્ય મા સફળતા મળે

·        
અગ્નિ દિશા થી બચવું જોઈએ

આજનો મહામંત્ર :- ૐ શ્રાં શ્રીં શ્રૌં સઃ
ચંદ્રમસ્યૈ નમઃ ||  ( આ મંત્ર જાપથી
વિચારોમાં સ્થિરતા આવે )

આજનો મહાઉપાય :- આજે જાણીશું જન્મદિવસ પર શું કરીએ
તો આવનાર વર્ષ સારું બને ?

·        
જન્મદિવસે માર્કંડેય પૂજા કરવી જોઈએ જેમાં સપ્તઋષિઓનું પૂજન છે

·        
સંપૂર્ણ દિવસ શિવજીની ઉપાસના કરવી જોઈએ લઘુરુદ્રાભિષેક પણ કરવું

Whatsapp share
facebook twitter