+

હનુમાન જયંતિ વિશેષ પોડકાસ્ટ, ધર્મગુરુ કાલીપુત્ર કાલીચરણ મહારાજ સાથે EXCLUSIVE

ગુજરાત ફર્સ્ટે સનાતન ધર્મના ધર્મગુરૂ કાલીપુત્ર કાલીચરણ મહારાજ સાથે EXCLUSIVE પોડકાસ્ટ કર્યો હતો. આ પોડકાસ્ટમાં કાલીચરણ મહારાજે હનુમાન જયંતી સાથે હિંદુ ધર્મ વિશે ખાસ વાતચીત કરી હતી. તેમને જણાવી દઈએ…

ગુજરાત ફર્સ્ટે સનાતન ધર્મના ધર્મગુરૂ કાલીપુત્ર કાલીચરણ મહારાજ સાથે EXCLUSIVE પોડકાસ્ટ કર્યો હતો. આ પોડકાસ્ટમાં કાલીચરણ મહારાજે હનુમાન જયંતી સાથે હિંદુ ધર્મ વિશે ખાસ વાતચીત કરી હતી. તેમને જણાવી દઈએ કે, કાલીચરણ મહારાજ મા કાલીનો સૌથી મોટા ઉપાસક છે અને સનાતન ધર્મના ધર્મગુરૂ છે. ધર્મ વિશે તેમનું જ્ઞાન અનંત છે. કાલીચરણ મહારાજે સનાતન ધર્મ સાથે યુવા પેઢી વિશે પણ ખાસ વાતચીત કરી હતી.

Whatsapp share
facebook twitter