+

આ રાશિના જાતકોએ માટે શુભ દિવસ, મળશે સફળતા

આજનું પંચાંગ તારીખ :- 08 મે, 2022 રવિવાર તિથિ   :- સાતમ ( 17:00 પછી આઠમ ) રાશિ   :- કર્ક ( ડ,હ ) નક્ષત્ર  :- પુષ્ય ( 14:58 પછી આશ્લેષા ) યોગ    :- ગંડ ( 20:34 પછી વૃદ્ધિ ) કરણ   :- વણિજ ( 17:00 પછી વિષ્ટિ/ભદ્ર 05:50 પછી બવ ) દિન વિશેષ ·         સૂર્યાસ્ત :- સાંજે 19:10 ·         અભિજીત મૂહૂર્ત :- 12:10 થી 13:03 સુધી ·         રાહુકાળ :- 17:32 થી 19:10 સુધી ·         આજે ગંગોત્પતિ છે માટે ગંગા સપ્તમી પણ કહેવાય, ·         માટેજ ગંગા પૂજનનું આજે વિશ

આજનું પંચાંગ

તારીખ :- 08 મે, 2022 રવિવાર

તિથિ   :- સાતમ ( 17:00 પછી આઠમ )

રાશિ 
 
:- કર્ક ( ,)

નક્ષત્ર 
:-
પુષ્ય ( 14:58 પછી આશ્લેષા )

યોગ    :- ગંડ ( 20:34 પછી વૃદ્ધિ )

કરણ   : િજ ( 17:00 પછી વિષ્ટિ/ભદ્ર 05:50 પછી બવ )


દિન વિશેષ

·        
સૂર્યાસ્ત : સાંજે 19:10

·        
અભિજીત મૂહૂર્ત :-
12:10
થી 13:03 સુધી

·        
રાહુકાળ :-
17:32
થી 19:10 સુધી

·        
આજે ગંગોત્પતિ છે માટે ગંગા સપ્તમી પણ કહેવાય,

·        
માટેગંગા પૂજનનું આજે વિશેષ મહત્વ છે


મેષ (અ,લ,ઈ)

·        
આજે તમારો દિવસ ખૂબ વ્યસ્ત જણાય છે

·        
મિત્રોનો  સંપૂર્ણ સહયોગ મળશે

·        
કોઇ જોખમ લેવાની હિંમતન કરો

·        
તમારી વિચારસરણી સારી રહે


વૃષભ (બ,વ,ઉ)

·        
માતાપિતાના આશિર્વાદ તમારી સાથે રહેશે

·        
બહારનો ખોરાક ટાળવો જરૂરી છે

·        
મહત્વ પૂર્ણ નિર્ણય લેવાનું ટાળવુ

·        
આજનો દિવસ મુશ્કેલીઓથી ભરેલો રહેશે


મિથુન (ક,છ,ઘ)

·        
તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવુ

·        
વાહન ઉપયોગ કરતી વખતે સાવચેત રહો

·        
વાદ વિવાદને પ્રોત્સાહન આપો

·        
કોઇ સમસ્યાના થાય તેનું ધ્યાન રાખવુ


કર્ક (ડ,હ)

·        
જીવનસાથીનો  સંપૂર્ણ સહયોગ મળશે

·        
આજે તમારો દિવસ ઘણો ભાગ્યશાળી લાગે

·        
આજે તમે બહાર જવાનોપ્લાન બનાવો

·        
પેટની બીમારી દૂર થાય


સિંહ (મ,ટ)

·        
કાર્યક્ષેત્રમાં સારો દેખાવ કરશો

·        
ભાગ્યબળ  તમારો ઘણો સાથ આપશે

·        
પ્રમોશન સાથે પગાર વધારાના સારા સમાચાર પ્રાપ્ત થાય

·        
માતાની તબિયતમા સુધારો જોવા મળે


કન્યા (પ,ઠ,ણ)

·        
સામાજિક ક્ષેત્રે માનસન્માન વધે

·        
પિતાનો  સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થાય

·        
તમે તમારા બાળકો સાથે આનંદથી સમય વિતાવશો

·        
આજે નોકરીની  દિશામા કરેલા પ્રયાસો સફળ થશે


તુલા (ર,ત)

·        
વેપારમાં સારો લાભ જણાય

·        
મૂડી રોકાણથી લાભ થશે

·        
કરિયરમા આગળ વધવાની તક મળશે

·        
ઘરેલુ જરૂરિયાત પૂરી થશે


વૃશ્ચિક (ન,ય)

·        
વેપારમા કેટલાક ફેરફાર કરશો

·        
બીજા માટે ફાયદાકારક
સાબિત થાય

·        
ઓફિસના કામના કારણે તમારે મુસાફરી કરવી પડશે

·        
ધીમી ગતિએ વાહન ચલાવો


ધન (ભ,ધ,ફ,ઢ)

·        
દિવસ સામાન્ય પસાર થશે

·        
તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે

·        
મિત્રોસાથે નવો ધંધો શરૂ કરવાની યોજના બની શકે

·        
વેપારમા કેટલાક લાભ મળે


મકર (ખ,જ)

·        
કરિયરમા આગળ વધવા મહેનત કરવી પડે

·        
સાસરી પક્ષ તરફ થી ધન સંબંધી કાર્યોમાં સફળતા મળશે

·        
આવકના સ્ત્રોત વધશે

·        
રચનાત્મક  કાર્યોમા વ્યસ્ત રહેશો


કુંભ (ગ,શ,સ,ષ)

·        
તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા સુખદ રહેશે

·        
માતા- પિતાની  સેવામા સમય ફાળવી શકશો

·        
આજે મહત્વનો નિર્ણય લઈ શકશો

·        
ઘરમાં શાંતિનું વાતાવરણ બની રહે


મીન (દ,ચ,ઝ,થ)

·        
આજે દિવસ ખુબજ સારો છે

·        
લવ- લાઈફ માટે સમય સારો જણાય

·        
વિદ્યાર્થીઓનું મન અભ્યાસમા વ્યસ્ત રહેશે

·        
ઘરમાં મહેમાનોનું આગમન થાય


આજનો મહામંત્ર:
નમો ગંગાયૈ વિશ્વરુપિણ્યૈ નારાયણ્યૈ નામો નમઃ || આ મંત્ર જાપથી પાપોનો નાશ થાય

આજનો મહાઉપાય:– ગંગા સપ્તમીના દિવસે ક્યાં ઉપાય કરવા જોઈએ જેનાથી ધંધા રોજગાર મા ઉન્નતિ થાય ?

·        
ચાંદીનો  લોટો અથવા તાંબાના લોટામા પાણી ભરીને ખુલા પગે શિવમંદિરમા જવુ પછી શિવલિંગ પર એકધારી ગંગા ધારા કરવી.

·        
નમ: શિવાય મંત્રના જાપ કરતા રહેવુ અને મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો

Whatsapp share
facebook twitter